રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ serv
  1. 6સ્લાઈસ બ્રેડ
  2. 1 ટીસ્પૂનલસણ ચોપ
  3. 2 ટેબલ સ્પૂનડુંગળી ચોપ
  4. 2 ટેબલ સ્પૂનટોમેટો ચોપ
  5. 1 ટીસ્પૂનગ્રીન ચીલી ચોપ
  6. 2 ટેબલ સ્પૂનકોબીજ ચોપ
  7. 2 ટેબલ સ્પૂનગ્રીન બેલ પેપર
  8. 1 ટીસ્પૂનરેડ ચીલી પાઉડર
  9. 1 ટીસ્પૂનધાણા પાઉડર
  10. 1 ટેબલ સ્પૂનપાવભાજી મસાલો
  11. 1/4 ટીસ્પૂનહળદર પાવડર
  12. નમક સ્વાદ અનુસાર
  13. 2 ટેબલ સ્પૂનટોમેટો કેચઅપ
  14. 1 ટેબલ સ્પૂનફ્રેશ ધાણા ગાર્નિશ માટે
  15. પાણી થોડું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક ડિશ માં બધા વેજિટેબલ રેડી કરી લેવા.

  2. 2

    હવે બ્રેડ ને લઈ ને તેને ટુકડા કટ કરી લેવા.

  3. 3

    હવે એક પેન મા બટર લઈ ને તેમાં લસણ અને ગ્રીન ચીલી નાખીને તેને શો તે કરવા.

  4. 4

    હવે તેમાં બધા વેજિટેબલ ને એડ કરી. દેવા.

  5. 5

    હવે તેને 2 થી 3 મિનિટ માટે સતાળવા.

  6. 6

    હવે તેમાં બધા મસાલા એડ કરી દેવા અને તેને 2 મિનિટ માટે ફરી સતડવા. જેથી મસાલા પણ વેજ માં એડ થઈ તેની ખુશ્બુ આવી જાય.

  7. 7

    હવે તેમાં ટોમેટો કેચઅપ એડ કરી મિક્સ કરવું.

  8. 8

    હવે તેમાં જરૂર મુજબ થોડું પાણી એડ કરવું.

  9. 9

    હવે તેમાં કટ કરેલી બ્રેડ ના ટુકડા એડ કરવા.

  10. 10

    હવે તેને બરાબર મસાલા માં મિક્સ કરવું. અને મિક્સ કરવા તૂટી ના જાય એ રીતે તેને મિક્સ કરવું.

  11. 11

    હવે રેડી છે મસાલા બ્રેડ તેને ધાણા સાથે ગાર્નિશ કરીને સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
મેહુલ પ્રજાપતી કાનુડો
પર
I Love cooking because cooking is my hobby...
વધુ વાંચો

Similar Recipes