મટર કા નિમોના
રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા ને અધકચરા ક્રશ કરી લો. કોથમીર, આદુ, મરચું, લસણ ઝીણું કાપીનેિ મિકસર માં ક્રશ કરી લો.
- 2
હવે, કડાઈમા તેલ નાખી તેમાં રાઈ નો વઘાર કરો અને હિંગ નાખી ક્રશ કરેલાં વટાણા નાંખી શેકી લો. પછી તેમાં કાપેલાં બટાકા ઉમેરો અને બરાબર મિક્સ કરો, શેકી લો.
- 3
ગરમ મસાલા સિવાય બાકીના મસાલા નાખી, કોથમીર ની બનાવેલી પેસ્ટ તેમાં ઉમેરો અને પાણી પણ ઉમેરો.10 મિનિટ ચઢવા દો.
- 4
ચઢી ગયા પછી તેમાં ગરમ મસાલો નાખી મિક્સ કરો અને સર્વિગ બાઉલમાં કાઢીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
હરે મટર કા હરા નિમોના (વટાણા ના ગ્રીન નિમોના)
#JWC3#Week 3#Nimona#cookpad Gujarati#cookpad indiaનિમોના નાર્થ ઈન્ડિયા મા બનતી એક પ્રચલિત રેસીપી છે જે વિન્ટર મા મળતા લીલી ચણા ,(પોપટા)અને લીલા વટાણા થી બનાવવા મા આવે છે.. દાળ માટે મા સારા ઓપ્સન છે, ભાત અને રોટલી સાથે પીરસાય છે મે લીવા વટાણા ,લીલા કાચા ટામેટા ,લીલા મરચા ,લીલા લસણના ઉપયોગ કરી ને વટાણા ના નિમોના બનાયા છે. Saroj Shah -
મટર નિમોના
#goldenapron2#વીક14#ઉત્તરપ્રદેશ#લીલીનિમોના એ સુપી,સ્પાઈસી, કરી છે જે રાઈસ,રોટી, રોટલા, પરાઠા સાથે સર્વ થાય. અને શિયાળામાં ખાસ બને છે તાજા વટાણા સારા મળે છે.ઉત્તર પ્રદેશ ની પ્રચલિત વાનગી છે.દરેક ધર મા બને છે. Nilam Piyush Hariyani -
મટર નિમોના
#લીલી#ઇબુક૧#૧૧આ એક ઉત્તર પ્રદેશ ની વાનગી છે ખાસ કરી ને શિયાળા માં જ્યારે તાજા વટાણા નો પાક ઉતરે ત્યારે બને છે. વટાણા ની જેમ લીલા ચણા ના નિમોના પણ બને છે. ડુંગળી લસણ વિના પણ બની શકે છે. Deepa Rupani -
મટર કા નિમોના
#goldenapron2#uttar pradeshઆ રેસીપી ઉત્તર પ્રદેશ ની ખાસ શિયાળા ની છે આ એક એથેન્ટીક રેસીપી છે chetna shah -
-
બનારસી ટમાટર ચાટ
#goldenapron2 #week14 #uttarpradeshઆ બનારસ ના સ્ટ્રીટ ફૂડ ની એક્ પ્રચલિત વાનગી છે. Bijal Thaker -
-
-
-
-
-
-
-
-
-
-
મટર પનીર પુલાવ
#ઝટપટઆ વાનગી માં પુલાવ અને કરી, બંને એક જ ડીશ માં સમાયેલું છે. ઝડપથી બને છે અને એકસાથે બે વાનગી નો સ્વાદ માણી શકાય છે. સૌ ને ચોકકસ પસંદ આવશે. Bijal Thaker -
મટર આલુ સબ્જી (Matar Aloo Sabji Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા ની સીઝન માં લીલા વટાણા ખુબ આવે છે.તેની વિવિધ વાનગી ઓ બને છે. એમાંની એક વટાણા ની સબ્જી છે. Varsha Dave -
-
-
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#CookpadTurns6માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR1Week 1લીલી ભાજી ની રેસીપીસ 🥙#BR#CWM1#Hathimasalaકુક વિથ મસાલા - 1 (ગ્રીન મસાલા રેસીપીસ) Juliben Dave -
હરે ચને કા નિમોના
યુ પી, મધ્યપ્રદેશ ની રેસીપી. નીમોના,બૂટ કા નિમોના.પોપટા કરી..લીલા ચણા ની કરી ..અલગ અલગ નામો થી. પ્રખયાત છે, હરા મટર અને હરી તુવેર થી પણ આ રસીપી બને છે લંચ અથવા ડિનર મા રાઈજ,પરાઠા અને રોટલી સાથે સર્વ કરવામા આવે છે.. Saroj Shah -
પ્રેશર કુકર માં પંજાબી આલુ મટર સબ્જી
#PSRઆ એક ક્વિક અને ઇઝિ પંજાબી શાક છે જે વર્કિંગ વૂમન માટે આશીર્વાદ રૂપ છે. Bina Samir Telivala -
-
ક્લાસિક આલૂ મટર સબ્જી (Classic aloo mutter Recipe in Gujarati)
#AM3બને તેટલી આસાન રીતે અને ઝડપથી ટેસ્ટી,રીચ તેવી આ સબ્જી બની જાય છે. બટાકા અને વટાણાને ફક્ત 5 મિનિટ માં કુક કરી રેડી કરી, બેઝિક પંજાબી ગ્રેવી ફ્રાય કરી તેમાં ઉમેરો. અને સબ્જી તૈયાર થઇ જશે.મને આ રીત એટલી ઇઝી અને ક્વીક લાગે છે કે જલ્દીથી કંઇક સારું અને ટેસ્ટી બનાવવું હોય તો આ સબ્જી સૌથી પહેલું ઓપ્શન હોય છે. અને હું આ રીતે મહિનામાં 2-3 વાર આ સબ્જી બનાવું પણ છું. આ રીતથી બટાકા અને વટાણા બહુ જ જલ્દીથી અને આસાનીથી કુક કરી રેડી થાય છે.અહીં સાથે પ્લેટરમાં છે,કાચી કેરી-ડુંગળીનું કચુંબર,બુંદી રાઇતું,લીલા મરચાં અને લીંબુનું હોમમેડ ખાટું-મીઠું અથાણું,પાપડ અનેપરાઠા. Palak Sheth -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11356099
ટિપ્પણીઓ