અલ્હાબાદી તેહરી

ઉતરપ્રદેશ ની રેસીપી અને અલાહાબાદ ની સ્પેશીયલીટી છે ,ચોખા ,મા મસાલા ,વેજી ટેબલ સાથે બનાવા મા આવે છે.. વાનગી બનાવા મા સરસો ના તેલ ના ઉપયોગ થાયશછે
#goldenapron2
#Uttar Pradesh
અલ્હાબાદી તેહરી
ઉતરપ્રદેશ ની રેસીપી અને અલાહાબાદ ની સ્પેશીયલીટી છે ,ચોખા ,મા મસાલા ,વેજી ટેબલ સાથે બનાવા મા આવે છે.. વાનગી બનાવા મા સરસો ના તેલ ના ઉપયોગ થાયશછે
#goldenapron2
#Uttar Pradesh
રાંધવાની સૂચનાઓ
- 1
પૂર્વ તૈયારી આલુ,ગાજર,ફુલ ગોબી ના નાના પીસ કાપી લેવાના મટર છોળી દાણા કાઢી લેવાના ડુગરી ને ઝીણી કાપી લેવાના.આદુ,મરચા,લસણ પેસ્ટ કરી લેવાના.
- 2
સર્વપ્રથમ કુકર મા સરસો ના તેલ ગરમ કરી ને જીરુ,લવીગ,મરી ના વઘાર કરી ને ડુગરી ગુલાબી રંગ ની શેકી લેવી, પછી વેજીટેબલ અને થોડુ મીઠુ નાખી ને સ્લો ફલેમ પર 5-7 મીનીટ રાખી ને હૉપ કુક કરવાના.
- 3
હવે ધોઈ ને ચોખા નાખી ને મિકસ કરવુ અનેહલ્દી,મરચુ,ધણા પાવડર,ગરમમસાલા મીઠુ નાખી 2કપ પાણી ઊમેરી ને એક ઊબાલ આવા દો પછી કુકર ના ઢાકંણ બંદ કરી ને 3 વ્હીસલ વગાડી ને ગૈસ બંદ કરી દો,કુકર ઠંડુ પડે કોથમીર થી ગારનીશ કરી પ્લેટ મા સર્વ કરો તો તૈયાર છે.ઉતરપ્રદેશ ની રેસીપી"તેહરી"
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોદરી-દલિયા ખિચડી
#goldanaprn3# week14,khichdi#ડીનર લૉકડાઉન રેસીપી ભારત મા ખિચડી એક પ્રચલિત અને પરમ્પરાગત વાનગી છે જે દરેક પ્રદેશ મા અલગ અલગ રીતે બનાવવા મા આવે છે ગુજરાત મા ખિચડી ગુજરાતિયો ના પ્રિય ભોજન છે. ખિચડી ની આ રીત ડાયબિટિક ફેન્ડલી છે.. સાથે નાના મોટા બધા ને ભાવે. એવી પોષ્ટિક ખિચડી છે. Saroj Shah -
રોસ્ટેડ બૈગન ભરતુ.
બૈગન ની સાથે..ટામેટા ,પ્યાજ,લ.સણ,ને કોલસા અથવા ચૂલ્હા પર રોસ્ટ કરી સરસો ના તેલ મા બનાવા મા આવે છે. યુ પી ની વિન્ટર સ્પેશીયલ રેસીપી..... Saroj Shah -
ઈડલી અપ્પમ
#goldenapron2#Tamilnaduઅપ્પમ તમિલ નાડુ મા બનતી એક ફેમસ,પરમપરાગત વાનગી છે.તામિલનાડુ મા ચોખા,નારિયલ,કરી પત્તા ,અળદ દાળ ના બહુ ઉપયોગ થાય છે.. આ રેસીપી મા મલ્ટી ગ્રેઈન લોટ ની સાથે , તાજા ફેશ વેજી ટેબલ ના useકરયા છે..જેથી ..આ રેસીપી પ્રોટીન,ફાઈબર, વિટામીન થી ભરપુર છે.. Saroj Shah -
Bisi Bele bath(બીસી બેલે બાથ)
#goldenapron2# karnatak#રાઈસબીસી બેલે બાત કનાર્ટક ની ટ્રેડીશીનલ રેસીપી છે,જે ભાત /રાઇસ મા થી બને છે વેજીટેબલ અને બીસી બેલા મસાલા થી તૈયાર થાય છે Saroj Shah -
સરસો કા શાક -મક્કે કી રોટી
#ઇબુક૧પંજાબી, કયૂજન ની રેસીપી" સરસો કા શાક -મક્કે કી રોટી " વિન્ટર ની ફેમસ રેસીપી છે ડીનર,લંચ, મેરેજ પાટી મા વિશેષ તોર પર સર્વ થાય છે Saroj Shah -
કટહલ ની સબ્જી
ગુજરાતી મા ફણસ,અંગ્રેજી મા જેફફુટ અને હિન્દી ભાષા મા ઓળખાતી કટહલ ને અનેક રીતે ઉપયોગ કરી સબ્જી,આચાર, પુલાવ, ભજિયા કોફતા બનાવા મા આવે છે. નૉર્થ ઈન્ડિયા મા મે જુન મા કટહલ બજાર મા આવે છે. મે પણ કટહલ ની લજબાબ લિજજતદાર,જયાકેદાર,લબાબદાર સબ્જી બનાવી છે. Saroj Shah -
ચીઝી સ્પીનીજ રાઈસ
#ઇબુક૧ આર્યન,પ્રોટીન,ફાઈબર વિટામીન થી ભરપૂર સ્વાદિષ્ટ અને પોષ્ટિક રેસીપી છે , બાલકો ના લંચ બાકસ મા મુકી શકો છો દરેક ઉમ્ર ના વ્યકિત ની મનપસંદ સ્વાદિષ્ટ રેસીપી છે ,લેફટ ઓવર રાઈસ ના ઉપયોગ કરી આ વાનગી બનાવી શકો છો. Saroj Shah -
મટર-પનીર મસાલા રાઇસ
#goldanapron 3#ઇબુક૧#લેફટ ઓવર રાઇસ#હોમ મેડ પનીર( બટર મિલ્ક થી બના પનીર) Saroj Shah -
નટી આલુ પોહા
#ડીનર રેસીપી આલુ પોહા સમ્રગ ભારત મા વિવિધ તરીકે થી બનાવવા મા આવે છે. પોહા ને પૌઆ,બીટન રાઈજ,ફલેકસ રાઈસ,ચૂડા અનેક નામો થી ઓળખાય છે. પોહા એક એવી વાનગી છે જેને બ્રેકફાસ્ટ,લંચ,ડીનર કોઈ પણ સમય બનાવી શકીયે છે.વન પૉટ મીલ તરીકે ઉપયોગ કરી શકાય છે.. Saroj Shah -
મટર પનીર
#ઇબુક૧#goldenapron3પંજાબી કયૂજન ની પ્રચલિત સબ્જી આજકલ દરેક રેસ્ટારેન્ટ, અને લોગો ની મનપસંદ ,પોપ્યૂલર સબ્જી છે. Saroj Shah -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#KSઉધિયુ ગુજરાતી પ્રખયાત વાનગી છે વિવિધ શાક ભાજી અને કંદ ના ઉપયોગ કરી ને બનાવાય છે મેંશિયાળા મા લીલા શાક ભાજી ખુબ સારા પ્રમાણ મા મળે છે .માટે વિન્ટર મા ખાસ ઉતારણ મા બને છે. દરેક ગ્રામ મા કે ઘરો મા વઘારી ને ,બાફીને , શેકી ને ,માટલા મા જીદી જીદી રીત થી બને છે. મે તલ ના તેલ મા તળી ને ,વઘારી ને, બાફી ને બનાવયા છે. સાથે મેથી ના મુઠીયા પણ મિકસ કરયા છે. Saroj Shah -
કાચી કેરી ના ઘુઘરા અથાણુ(ડાબલા) (Kachi Keri Ghughra Athanu Recipe In Gujarati)
અથાણા ની સીજન સાથે સરસ નાની કાચી કેરી બાજાર મા આવી ગયી છે, જયારે કેરી મા ગોઠલી મા છાર ના પડે એવી કેરી ઘુઘરા અથાણા માટે પસંદ કરવી. આખી કેરી ને વચચે થી ચાર ભાગ કરી ને(નીચે થી જોડાઈ રહે) ને ગોઠલી કાઢી ને મસાલા ભરવામા આવે છે. આખી કેરી મા મસાલા ભરી તેલ મા ડુબાડુબ કરી ને આખા વર્ષ રાખી શકે છે. આખી મસાલા અથાણા કેરી ને લીધે ઘુઘરા કેરી અથાણુ પણ કહે છે Saroj Shah -
લીલી તુવેર ના નિમોના
નૉર્થ ઈન્ડિયા ની રેસીપી છે . વિન્ટર મા લીલી ચણા અથવા લીલા વટાણા થી બનાવા મા આવે છે. યહી મે લીલી તાજી તુવેર થી બનાવી છે. સ્વાદિષ્ટ તો છે બનાવા મા પર ઈજી છે. Saroj Shah -
#લીલીપીળી વાનગી..મીની ઉત્પપા
ઓઈલ લેસ રેસીપી તો છે,સાથે હેલ્દી,ટેસ્ટી અને ભટપટ બની જાય છે.બ્રેકફાસ્ટ રેસીપી છે.બાલકો ના લંચ બાકસ મા આપી શકાય છે.. Saroj Shah -
મિકસ -શાક
#ઇબુક૧ગુજજૂ ફવેરેટ ,ઉતાયણ સ્પેશીયલ ઉધિયુ શિયાળા મા મળતા ફેશ શાક ભાજી થી બનતા વન પૉટ મીલ તરીકે બનાવાતી ગુજરાતી પરિવાર ની પોષ્ટિક ,ચટાકેદાર,જયાકેદાર, સ્વાદિષ્ટ વાનગી છે Saroj Shah -
કૉન લબાબદાર
# અમેરીકન મકંઈ ની સબ્જી# એનીવર્સરી# મેન કોર્સતાજી અમેરીકન મકઈ ને આપણે શેકીને,બાફી ને ,મકઈ ના ચેવડો,સૂપ, પેટીસ અનેક વાનગી બનાવવા મા ઉપયોગ કરીયે છે આજ અમેરીકન મકઈ થી મસાલેદાર, લિજજતદાર,જયાકેદાર સબ્જી બનાવીશુ.લંચ ,ડીનર મા રોટલી પરાઠા રાઈસ સાથે સર્વ કરી શકાય છે.. Saroj Shah -
ગટ્ટા કરી
ગટ્ટે કી સબ્જી, ગટ્ટા કરી રાજસ્થાન મા બનતી એક પરમપરા ગત treditinal recipe છે..ગટ્ટા ની થી ગટ્ટા રાઈજ, ગટ્ટા સ્નેકસ પણ બનાવે છે... #goldenapron2#Rajasthani#week 10th.. Saroj Shah -
કેરી લસણ ના અથાણુ
ખાટા ,તીખા મસાલે દાર. સદાબહાર લસણ ના અથાણુ ની વિશેષતા છે કે બનાવી ને તરત જ ખાવા લાયક થઈ જાય છે. અને આખુ વર્ષ સ્ટોર કરી શકીયે. અથાણા ની બરની મા ડુબાડૂબ તેલ ની જરુરત નથી પડતી .ના હી વિનેગર જેવા પ્રિજર્વેટિવ ની આવશ્કતા ..તો ચાલો બનાવીયે.લસણ ના અથાણુ... Saroj Shah -
આલુ ગોબી મટર ની સબ્જી (Aloo Gobi Matar Sabji Recipe In Gujarati)
# સીજનલ સબ્જી#વિન્ટર સ્પેશીયલ ઠંડી ની મોસમ મા શાક તાજી ,સારી મળે છે ,લીલા વટાણા (મટર),ફલાવર(ફીલ ગોભી) સરસ મળી જાય છે મે તાજા વટાણા ,ફલાવર, બટાકા ની સબ્જી બનાવી છે Saroj Shah -
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#માઇઇબુક#સ્નેકસ રેસીપી કાન્ટેસ્ટભારતીય વ્યંજનો મા નાસ્તા ની શ્રૃખલા મા સમોસા ખુબજ પ્રચલિત,પરમ્પરા ગત વાનગી છે. આકાર અને મસાલા ની વિવિધતા ની સાથે ,બટાકા ની સાથે જુદી જુદી સ્ટફીગ કરીને બનાવા મા આવે છે Saroj Shah -
આલુ મટર સબ્જી (Aloo Matar Sabji Recipe In Gujarati)
ફટાફટ બની જતી ઢાબા સ્ટાઈલ આલુ મટર ની સબ્જી છે ,જે કુકર મા 15 મીનીટ મા બની જાય છે મે આલુ મટર સબ્જી ની સાથે ત્રિકોણ પરાઠા, ડુગંળી આથેલા મરચા લીલી હલ્દર સર્વ કરી છે.. Saroj Shah -
મલ્ટીગ્રેઈન જેકફ્રુટ સીડ પુલાવ(multigrain seed pulav in Gujarati)
#માઇઇબુક રેસીપી પુલાવ તો આપણે બનાવતા હોયઈ છે . અને જીદી જીદી વસ્તુઓ ના ઉપયોગ કરી ને સ્વાદ ,સુગંધ,ફલેવર ના રસાસ્વાદ મળીયે છે , પુલાવ મા જેકફ્રુટસ સીડ ના ઉપયોગ કરયા છે ,પોષ્ટિક તત્વો જળવાયી રહે ,પ્રોટીન,વિટામીન,મિનરલ્સ,ફાઈબર થી ભરપૂર કાજૂ ની ઉપમા ને પ્રદર્શિત કરતા પુલાવ દરેક ઉમ્ર ના લોગો ખઈ શકે છે વન પૉટ મીલ કહી શકાય..ભટપટ અને સરલતા છી બની જાય એવી કવીક એન્ડ ઈજી રેસીપી છે Saroj Shah -
અજમા ના પાન ના પુડલા(ajma pan pen pudla in Gujarati)
#માઇઇબુક#5પોસ્ટ#૧વિકમીલ#સ્પાઈસી પુડલા બનાવાની જુદી જીદી રીત છે જેમા જુદા જુદા ,લોટ મા વેરીયેશન સાથે બનાવા મા આવે છે. અજમા ના પાન ,અને ડુગરી ના મે પુડલા બનાવયા છે ,અને બેસન સાથે ચોખા ના લોટ લીધા છે. quick n easy recipe છે.નાસ્તા,બ્રેકફાસ્ટ, ડીનર ,લંચ મા લઈ શકાય છે... Saroj Shah -
કૉન લબાબદાર
#ડીનર લૉકડાઉન રેસીપી અમેરીકન મકઈ થી બનતી લજબાબ રેસીપી પંજાબી કયૂજન ની સ્વાદિષ્ટ,જયાકેદાર રેસીપી છે, જેને પરાઠા,રોટલી ,નાન,રાઈસ સાથે સર્વ કરી શકાય છે્.. Saroj Shah -
-
ઓટસ-રવા અપ્પે (Oats Rava Appe Recipe In Gujarati)
#બ્રેક ફાસ્ટ રેસીપીઅપ્પે સાઉથ ઈન્ડિયન રેસીપી છે જે ચોખા અને દાળ થી અપ્સમ પાત્ર મૉ બનાવા મા આવે છે. પરન્તુ લગભગ બધા રાજયો મા લોગો ને પોતાની અનુકુલતા , સ્વાદ પ્રમાણે અપનાવી લીધા છે હવે અપ્પે સ્નેકસ, ની મનપસંદ વાનગી બની ગઈ છે મે સુપર હેલ્ધી ઓટસ,રવા અને વેજીટેબલ મિકસ કરી ને અપ્પે બનાવયા છે. Saroj Shah -
અળદ ની ખિચડી
#ઇબુક૧#સંક્રાંતિ#બનારસી ખિચડી જબલપુર,બનારસ,પ્રયાગ, મા મકર સંક્રાન્તિ ના ત્યોહાર ને ખિચડાઈ( ખિચડી પર્વ) કહે છે આ દિવસ કાળા અળદ ની દાળ અને ચોખા મિકસ કરી ને ખિચડી બનાવે છે લંચ ડીનર મા ખવાય છે અને કાચી ખિચડી ,તલ ના લાડુ સાથે દાન કરી પુળય કરે છે આજે નાથૅ ઇન્ડિયા મા બનતી અળદ દળ-ચોખા ની ખિચડી ની રેસીપી શેર કરુ છુ Saroj Shah -
મેથી મટર મલાઈ
#ઇબુક૧#રેસ્ટારેન્ટ# પ્રજાસતક દિન સ્પેશીયલ પંજાબી ક્યૂજન ની રેસ્ટારેન્ટ રેસીપી વિન્ટર ની લાજબાબ, ત્રિરંગી ૨૬જન્યુવરી નિમિતે.. પ્રસ્તુત કરુ છુ... Saroj Shah -
છોલે(કાબુલી ચણા) (Chhole Recipe In Gujarati)
# ફોટો કામેન્ટ#કુક સ્નેપસ પંજાબી સ્ટાઈલ થી છોલે બનાવયા છે. દેખાવ મા ગોલ્ડન રેડીસ દેખાય છે. કારણ મૈ રેડ ચીલી ઓઈલ થી ગારનીશ કરયુ છે. Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ