વેજ રેપ
#goldenapron3
#week2
#રેસ્ટોરન્ટ
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા ના લોટમાં મીઠું તેલ નાખી રોટલી જેવો લોટ બાંધી લેવો
- 2
1 ચમચી તેલ મુકી ગરમ થાય એટલે ડુંગળી, ગાજર, કોબીજ નાખી 1મીનીટ ચડવા દેવું પછી કેપ્સીકમ મીઠું, મરી પાવડર, ચીલી ફ્લેગ અને મિક્સ હબસ નાખી હલાવી ઉતારી લેવું શાક વઘારે ચડી ના જાય તેનું ધ્યાન રાખવું
- 3
બાંધેલા લોટ માંથી મીડીયમ રોટલી વણી તેલ અથવા બટર મુકી શેકવી
- 4
તૈયાર રોટલી ઉપર માયોનીસ, ટોમેટો કેચઅપ લગાવી તૈયાર કરેલ સ્ટફીગની એક લાઇન વચ્ચે પાથરી રોલ વાળી લેવાં
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11432140






ટિપ્પણીઓ