રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2વાટકી બાજરાનો લોટ (millet)
  2. 1વાટકી ઘઉંનો લોટ
  3. ૧ ચમચી તલ
  4. 2 ચમચીઝીણું સુધારેલું લીલું લસણ
  5. 1 કપઝીણી સુધારેલી મેથી
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  8. અડધી ચમચી હળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મેથીની સુધારી લો પછી તલ હળદર લસણ આદુ મરચાની પેસ્ટ મીઠું મિક્સ કરો.

  2. 2

    પછી બન્ને લોટ તેમાં મિક્સ કરીને લોટ બાંધી લો. પછી ઊંડી લોટીમાં બંને બાજુ તેલ મૂકીને શેકી લો.

  3. 3

    ચા લીલી ચટણી અથવા દહીં સાથે આ થેપલા ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jiya kartikbhai
Jiya kartikbhai @cook_20324000
પર

ટિપ્પણીઓ

Similar Recipes