સ્ટ્રોબેરી 🍓 કાજુ શેક

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul

#ફ્રૂટ્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 ગ્લાસ
  1. 8-10નંગ સ્ટ્રોબેરી
  2. 8-10નંગ કાજુ
  3. 60મિલી મિલ્ક
  4. 4સ્કુપ વેનીલા આઈસ્ક્રીમ
  5. 2આઈસ ક્યૂબ
  6. ગાર્નિશ માટે
  7. સ્ટ્રોબેરી
  8. કાજુ
  9. સ્ટ્રોબેરી વેફર સ્ટીક્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક મિક્સર જગ માં 4 સ્કુપ આઈસ ક્રીમ લેવા.

  2. 2

    હવે તેમાં 60 મિલી મિલ્ક એડ કરવું.

  3. 3

    હવે તેમાં કાજુ એડ કરવા.

  4. 4

    હવે તેમાં સ્ટ્રોબેરી એડ કરવી અને આઈસ ક્યૂબ એડ કરવા.

  5. 5

    હવે તેને મિક્સર જગ માં લઇ ને તેને 3 મિનિટ માટે બરાબર ક્રશ કરવું.

  6. 6

    હવે સ્ટ્રોબેરી પુલ્પ થી ગ્લાસ ને ગાર્નિશ કરવો.

  7. 7

    હવે તેમાં રેડી કરેલ શેક એડ કરવો અને ઠંડો ઠંડો સર્વ કરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
મેહુલ પ્રજાપતી કાનુડો
પર
I Love cooking because cooking is my hobby...
વધુ વાંચો

ટિપ્પણીઓ (16)

Similar Recipes