રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ની ભાજી પાણી થી ધોઈ ઉકળતા પાણી મા બે મિનિટ બાફી લેવી. નિતારી તરત કોલ્ડ પાણી મા નાખી દો જેથી કલર લીલો રહે.
- 2
ભાજી હાથ થી નિતારી લઇ મિક્સર મા નાખી આદુ મરચા અને લસણ નાખી પેસ્ટ કરી લેવી.
- 3
ઘઉં ના લોટ મા સ્વાદ મુજબ મીઠુ અને ગ્રીન પેસ્ટ નાખી નરમ લોટ બાંધવો અટામણ લઇ થેપલા વણી લોઢી પર શેકી લેવા. ગરમ સૂપ સાથે વાપરવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11507703




ટિપ્પણીઓ