ગળ્યા શકરપારા

Maya Raja
Maya Raja @Maya_1997

#goldenapron3
# week 2

ગળ્યા શકરપારા

#goldenapron3
# week 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી મેંદો
  2. પોણી ચમચી રવો નાખી હલાવો
  3. પા વાટકી ખાંડ
  4. ખાંડ ડૂબે તેટલું પાણી
  5. 1 ચમચીઘી
  6. ચપટીમીઠું
  7. ચપટીએલચી નો ભૂકો
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં લોટ ચારો ખાંડ ડૂબે તેટલું પાણી નાખી તેને ગરમ કરી લો તેમાં એક ચમચી ઘી નાખી દો.

  2. 2

    લોટમાં મીઠું એલચીનો ભૂકો રવો નાખી હલાવો ખાંડ ના પાણીથી લોટ બાંધવો જરૂર લાગે તો થોડું પાણી લેવું લોટ બાંધી થોડીવાર રહેવા દો

  3. 3

    હવે લોટના લૂઆ પાડી મોટા રોટલા વણો પછી તેમાં મનપસંદ કાપા પાડો લોયા માં તેલ ગરમ કરવા મૂકી દો તેલ ગરમ થઇ જાય એટલે તેમાં મીડીયમ તાપે તળવા

  4. 4

    બંને સાઇડ આછા બદામી રંગના તળવા આ રીતે બધા લુવાના રોટલો વણી શકરપારા બનાવવા

  5. 5

    તૈયાર છે તૈયાર છે મીઠા મીઠા સકરપારા બાળકો તથા બધાને ખૂબ જ ભાવે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maya Raja
Maya Raja @Maya_1997
પર

ટિપ્પણીઓ

Similar Recipes