નારંગી પુલાવ/ ઓરેન્જ પુલાવ

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

#ફ્રુટસ

નારંગી પુલાવ/ ઓરેન્જ પુલાવ

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ફ્રુટસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ બાસમતી ચોખા
  2. ૧ કપ નારંગીનો રસ /જ્યૂસ
  3. ૨ ટેબલ સ્પૂન ઘી
  4. ટુકડા ૨ તજ ના
  5. લવિંગ
  6. ૩ ઈલાયચી
  7. તમાલપત્ર
  8. ૧ ચપટી કેસર
  9. ૨-૩ ટેબલ સ્પૂન કાજુ ના ટુકડા
  10. ૨-૩ ટેબલ સ્પૂન કીસમીસ
  11. ૧ કપ પાણી
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. ઓરેન્જ રિન્ડ ગ્રાનિશ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાસમતી ચોખા ને ઘોઈ અને ૧/૨ કલાક પલાળી રાખો. ૧/૨ કલાક પછી પાણી નીતરી લો. એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં તજ, લવિંગ અને ઈલાયચી(જરક ખોલી નાખી ને), તમાલપત્ર નાખી ને ૧ મિનિટ સાંતળો.

  2. 2

    કાજુ, કીસમીસ નાખી ને ૨ મિનિટ સાંતળો. બાસમતી ચોખા, કેસર નાખીને મધ્યમ તાપે ૫ મિનિટ સાંતળો.

  3. 3

    એક કપ પાણી નાખી ને મિક્સ કરી, ઢાંકી ને ૧૫ મિનિટ ઘીમે તાપમાન પર પકવો.

  4. 4

    ૧૫ મિનિટ પછી મીઠું, ખાંડ અને ઓરેન્જ જ્યૂસ ઉમેરો, હલાવી ને ૧૫ મિનિટ ફરી થી ઘીમે તાપમાન પર પકવો.

  5. 5

    ઓરેન્જ રિન્ડ થી ગ્રાનિશ કરી ગરમાગરમ સ્વાદિષ્ટ નારંગી પુલાવ/ ઓરેન્જ પુલાવ સર્વ કરો ્

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

ટિપ્પણીઓ

Similar Recipes