રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકી ઘઉંના લોટમાં મોણ અને મીઠું નાખી ઢીલો લોટ બાંધવો
- 2
બાફેલા બટેટાનો છૂંદો કરી તેમાં બધો જ મસાલો નાખી માવો તૈયાર કરો
- 3
લોટમાંથી એક મોટો લૂઓ લઈ થોડી રોટલી વણી તેમાં બટેટા નું સ્ટફિંગ ભરી અને ઉપરથી ફરતું બંધ કરી અને પરોઠું વળવું ત્યારબાદ તવી પર પરાઠાને શેકો સ્વાદિષ્ટ આલુ પરોઠા તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ પરોઠા
#GA4 #Week1 #Paratha આલુ પરોઠા એ નાના મોટા બધાને ભાવતી વાનગી છે તો ચાલો બનાવીએ Khushbu Japankumar Vyas -
-
-
-
-
-
-
-
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#નોર્થ આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા ની ખૂબ જ ફેમસ ડીશ છે. આલુ પરોઠા ત્યાં સવારના બ્રેકફાસ્ટમાં દહીં સાથે લેવામાં આવે છે અને હવે આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા સાથે સાથે બધા ઘરે ઘરે પણ એટલા જ ફેવરિટ અને પોપ્યુલર થઈ ગયા છે. Bansi Kotecha -
-
-
-
-
-
-
-
મિક્સ વેજ. પરાઠા(Mix veg Parotha Recipe in Gujarati)
#GA4#week14કોબી અને મિક્સ વેજ ના પરાઠા Kiran Solanki -
-
-
જીરા પરોઠા (Jeera Paratha Recipe In Gujarati)
#AM4કહેવાય છે કે સવાર નો નાસ્તો હેલ્ધી હોય તો આખા દિવસ ની શક્તિ મળી રહે છે. તેથી સવારનો નાસ્તો બરાબર કરી લેવો. મારા બાબાને પરોઠા ભાવે એટલે સવારના નાસ્તામાં હું પરોઠા બનાવું છુ. Ankita Tank Parmar -
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CWT#MBR1#Cookpadgujaratiમેં અહીં ઘઉંના લોટ માં સ્ટફિંગ ભરી આલુ પરોઠા બનાવ્યા છે. સ્ટફિંગ માટે બાફેલા બટેકા નિમેશ કરી તેમાં મનગમતા સુકા મસાલા તેમજ લીલા મસાલા કોથમીર ફુદીનો વગેરે ઉમેરી ટેસ્ટી આલુ પરોઠા બનાવી શકાય છે. આલુ પરોઠા ટમેટાની ચટણી, કોથમીર ફુદીનાની ચટણી, સોસ અથવા ચા સાથે સરસ લાગે છે. Ankita Tank Parmar -
આલુ પરોઠા વીથ સોસ (Alu paratha recipe in Gujarati)
#goldenapron3#week18#rotis#sauce Nidhi Chirag Pandya -
-
સ્ટફ આલુ પરાઠા
પરાઠા ઘણી જાતના બનેછે તેમાં પણ સ્ટફ પરાઠા તે પણ ઘણી જાતના સ્ટફિંગ વાળા બનેછે તે પણ લગભગ ના ઘરમાં બધાને ભાવતા જ હોયછે ને આલુ પરાઠા પણ ઘણા લોકો બનાવતા જ હશે પણ દરેક ઘરની રીત અલગ અલગ હોય છે તો આજે મેં બનાવ્યા છે આલુ પરાઠા તે પણ જોલ લઈએ#goldenapron3 Usha Bhatt -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11507216
ટિપ્પણીઓ