પનીર પરાઠા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો ઘઉં નો લોટ પાણી નાખી ને બાંધી લો.. પછી તેને તેલ વાળો હાથ દઈ ને બરાબર મસળી ને કુનવવા માટે સાઇડ માં રાખી દો.. હવે પનીર ને છીણી ને તેમાં બધાં મસાલા નાખી મિક્સ કરી લો..
- 2
હવે લોટ નો લુઓ લઈ તેને થોડો વણી ને પનીર નું પૂરણ ભરી ને હાથ વડે ગોળ વાળી ને દબાવી ને પાટલી પર મૂકી ને વેલણ થી વણી લો. હવે તવા પર મૂકી ને બંને તરફ ઘી લગાવી ને શેકી લો.. તૈયાર છે.. ટેસ્ટી પનીર પરાઠા.. તેને દહીં સાથે સર્વ કરો..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11530374










ટિપ્પણીઓ