રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મેગી નૂડલ્સનું પેકેટ
  2. મેગી મસાલો
  3. ૧ ગ્લાસ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં એક ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો.

  2. 2

    પાણી ઊકળે પછી તેમાં મેગી નૂડલ્સ નાંખો.

  3. 3

    પછી તેમાં મેગી મસાલા નું પેકેટ નાખો.

  4. 4

    પછી તેને ચમચીથી હલાવીને મિક્સ કરો.

  5. 5

    થોડીક વાર ચઢવા દો. ચડી જાય પછી તેને ગેસ પરથી ઉતારી લો.

  6. 6

    પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢી લો. અને ગરમ ગરમ સર્વ કરો... તૈયાર છે મેગી નૂડલ્સ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Pinkesh Patel
પર
New Ranip, Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes