કાકડી ને ધોઈ છીણી લેવી તેમા મીઠુ નાખી હાથે થી દબાવી પાણી નિતારી લેવુ.
2
દહીં ચમચી થી હલાવી લઇ તેમા છીણી રાખેલ કાકડી નાખો તથા મરચા ની કાતરી સુગર કોથમીર દાડમ અને રાઈ ની દાળ નાખી હલાવી લો. જરૂર લાગે તો મીઠુ ઉમેરવું. ઠંડુ કરી સર્વ કરવુ. ઉપર થોડા દાડમ ના દાણા નાખવા.
ટિપ્પણીઓ