સીંગદાણા ની ચીકી

mamtabhatt829@gmail.com Bhatt @cook_17663577
સીંગદાણા ની ચીકી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં સીંગદાણા ને શેકી લો અને ફોતરા કાઢીને અધકચરા વાટી લો માઈક્રોવેવ માં ૨ મીનીટ માં દાઝ્યા વગર શેકી શકાય છે
- 2
ત્યાર બાદ એક પેનમાં ઘી, ગોળ ગરમ કરો અને ધીમા તાપે ગોળ નો પાયો બનાવો એક વાસણમાં પાણી નાખી તેમાં પાયાના બે ટીપાં નાખીને. ઠંડું પડે એટલે ચેક કરી લો બટકી જાય એટલે પાયો થયી ગયો એમ માનવું તેમા સીંગદાણા નાખી મીક્સ કરો અને પ્લાસ્ટિક માં પાથરી દો ઉપર બીજું પ્લાસ્ટિક રાખી વેલણથી પ્રેસ કરો બહુ પાતળી ના કરવી અડધો ઈંચ જેટલું જાડું પડ હોય તો ચાલશે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11550714



ટિપ્પણીઓ