બ્રેડ રોલ્સ

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ પેકેટ બ્રેડ
  2. ૧ ઝીણો સમારેલો કાંદો
  3. ૧ ઝીણું સમારેલું ટામેટું
  4. ૧ ઝીણું સમારેલું કેપ્સીકમ
  5. ૧ વાટકી બાફેલી મકાઈ દાણા
  6. સ્વાદ મુજબ મીઠું
  7. ચપટીમરી પાવડર
  8. ૧ ચમચી લીલું મરચું
  9. ૧ ચમચી પે્પરીકા
  10. ૨૫૦ ગા્મ બાફેલા બટાટા
  11. ૧ કપ મેયોનીઝ
  12. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા બટાકા ને માવો તૈયાર કરો. ત્યારબાદ ઉપરોકત મસાલા નાંખી મિક્ષણ તૈયાર કરો.

  2. 2

    પછી બે્ડ ની સાઇઝ કાપી જરાક પાણી મા બોળી વચ્ચે સ્ટફીગ મુકી ગોળ વાળી લો.

  3. 3

    પછી ઘીમા તાપે ગુલાબી રંગ ના તળી લો. ગરમ ગરમ સોસ સાથે સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Preyas Desai
પર
palsana surat

ટિપ્પણીઓ

Similar Recipes