રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ચણાનો લોટ નાખી ધીમા તાપે શેકી લો અને પછી તેને એક થાળીમાં કાઢી લો.બદામ અને પીસ્તા ના ટુકડા કરી લો.
- 2
ખાંડ દળી લો.હવે એજ કડાઈમાં ઘી નાખી માવો ધીમે તાપે શેકી લો.
- 3
હવે શેકેલો માવો બદામ ના ટુકડા, પીસ્તા ની કતરણ, મિલ્ક પાવડર, નારિયેળ નું છીણ એલચી પાઉડર બધું શેકેલા ચણા નો લોટ માં નાખી બરાબર મિક્સ કરો.ઠંડુ પડે એટલે ખાંડ નાખી મિક્સ કરી લો.સ્ટફિગ તૈયાર છે.
- 4
લોટ બાંધવા માટે બધી સામગ્રી મિક્સ કરી લો અને સોફ્ટ લોટ બાંધી લો.હવે માવા સ્ટફિંગ માંથી મોલ્ડ ની મદદ થી ગોલા બનાવી લો.બધા તૈયાર કરી લો.હવે લોટ માંથી એકદમ પાતળી પૂરી વણી તેમાં વચ્ચે સ્ટફિંગ મૂકી બંધ કરો અને ઘારી તૈયાર કરી લો.
- 5
હવે કડાઈમાં ઘી ગરમ કરી લો તેમાં મધ્યમ તાપે બધી ઘારી તળી લો.હવે ઘારી ને એકદમ ઠંડી કરી લો.એક મોટા વાસણમાં ઘી લો.નોર્મલ તાપમાન પર હોવું જોઈએ.બધી ધારી ઘી માં બોળી ઉપર બદામ પીસ્તા ની કતરણ ભભરાવી દો.
- 6
તો તૈયાર છે આપણી સુરત ની ફેમસ બદામ પીસ્તા ઘારી.
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બીટરુટ કલાકંદ
#ખુશ્બુગુજરાતકી #પ્રેઝન્ટેશનઆજે મેં બીટરુટ નો ઉપયોગ કરી ને એક ડીસ તૈયાર કરી છે બીટરુટ કલાકંદ.આપણા ઘરમાં ઘણા એવા બાળકો હોય છે જે બીટ ખાવાનું પસંદ નથી કરતાં.પરંતુ બીટ એક એવી વસ્તુ છે જે આપણા માટે ખૂબ જ સારી છે. બીટ ખાવાથી કે બીટ નો જયુસ પીવાથી શરીરમાં મો લોહી ની ઉણપ દૂર થાય છે અને લોહી શુદ્ધ થાય છે.તો ચાલો બીટ ખાઈએ અને બાળકો ને પણ ખવડાવીને. Bhumika Parmar -
-
-
ડેટસ માવા એન્ડ ડ્રાયફ્રુટ્સ ગુજીયા
#હોળી#ટ્રેડિશનલ#એનિવર્સરીWeek4ફ્રેન્ડ્સ, કેટલીક તહેવારો પરંપરા અનુસાર ઉજવવા ની મજા જ કંઈક અલગ છે. ગુજરાત માં દિવાળી ના પર્વ પર બનતી સ્વીટ "ઘુઘરા" એક પારંપરિક મીઠાઈ છે અને ઘરે ઘરે આ મીઠાઈ અવનવી ડિઝાઇન માં બનાવી ને સર્વ કરવા માં આવે છે. આ જ મીઠાઈ રાજસ્થાન માં હોળી ના તહેવાર માં " ગુજીયા" અથવા બીજા પ્રદેશ માં " પેડકીયા" ના નામ થી ઓળખાય છે. થોડા ફેરફાર સાથે સર્વ કરવા માં આવતી આ મીઠાઈ માં જનરલી રવો મેઇન ઇન્ગ્રીડિઅન્ટ હોય છે. તેમાં માવો, ડ્રાયફ્રુટ્સ , કેસર એડ કરી વઘુ રીચ અને ટેસ્ટી બનાવવામાં આવે છે. મેં અહીં તેમાં ખજૂર પણ ઉમેરી ને એક નવો ટેસ્ટ ક્રિએટ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
પીસ્તા ઘારી(Pista Ghari Recipe in Gujarati)
#GA4#Week4#Gujaratiઘારી...સુરત.. સુરતી..... આપણે કયાંય બેઠા હોય ને આપણી બાજુમાં જો કોઈ વ્યકિત વાતચીત કરતું હોય તો આપણે તરત જ સમજી જઈએ કે આ સુરતી છે😀 કારણ એની ભાષાની વિશેષતા.. એક લહેકો.. વાતેવાતે અમુક શબ્દો...આ સુરત ના લોકો મોજીલા છે બાકી.. ઘંઘામાં જે ભરતી ઓટ આવે આ સુરતી વેપારીનું પાણી ની હલે.બોલવાનું મોજથી જમવાનું મોજથી અને રહેવાનુંયે મોજ થી...જુસ્સાથી ભરેલા.. કેટકેટલી હોનારત આવીને ગઈ પણ સુરત એટલું જ અડીખમ ઉભુ છે ને હંમેશા રહેશે.આ બધાની સાથે વાનગીઓની બાબતમાં સુરત ઘણું આગળ છે. 'સુરતનું જમણ ને કાશીનું મરણ' આવી કહેવત ખાલી એમ જ નથી પડી... મુંબઈના વડાપાઉંની ગુજરાતમાં શરૂઆત પણ સુરતમાં જ થઈ હતી.. ઘણી વાનગીઓ અલગ સ્વરૂપે સુરતમાં જોવા મળશે..સુરતી લોચો , સુરતી ઊંઘિયું,સુરતી ભુસુ અને ઘારી ...... સુરતની ઓળખ છે.સાહિત્યના સર્જનથી લઈ વાનગીઓનુંયે સર્જન....હા ઘારી બનાવવાની શરૂઆત સુરતમાં જ થઇ.. કેસર , પીસ્તા માવા ઘારી.. જેમ દરેકની એક ફાફડા જલેબીની દુકાન ફેવરિટ હોય એવું ઘારી માટેય છે.. ઘારીની કિંમત વધેને તોય ખાવામાં ફરક ન પડે.આ ઘારી દક્ષિણ ગુજરાતમાં ચંદી પડવો કે ચાંદની પડવાના દિવસે( શરદ પુનમના બીજા દિવસે) ખવાય છે.આ દિવસે સુરતની રોનક જોવા જેવી હોય.ઘારી સાથે ભુસુ ખાવામાં આવે છે. બરાબર ઘીમાં ડુબાડેલી .. માવા ને સુકામેવાથી ભરપૂર.. માવામાં કેસરની સુગંઘ ને ઉપરના પડમાં થીજેલું ઘી.. એકાદ બે જો ખાઈએ તેા તો બસ જમવાનું પતી ગયું...વાનગીની ઓળખ જ આ ઘી ને માવો.. આમાં ડાયટીંગ નો થાય 😀 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
💕😋રોઝ બરફી - ભારતની પરંપરાગત મીઠાઈ😋💕
#મીઠાઈ#જૈનબરફી ભારતની પરંપરાગત મીઠાઈ છે... દરેક રાજ્યો માં અલગ અલગ રીતે બરફી બનાવવામાં આવે છે..તો ચાલો દોસ્તો રોઝ બરફી બનાવશું.. Pratiksha's kitchen. -
-
ઘારી (બદામ પિસ્તા ઘારી હોમ મેડ માવા માંથી)
#RC2#white#ghari#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
સુરતી ઘારી
સુરતી ઘારી ગુજરાત ના સુરત જિલ્લા ની પ્રખ્યાત મિઠાઈ... સુરત ની પ્રચલિત મિઠાઈ જે આમ તો ખવાતી જ હોય છે.. પણ ચંદની પડવા ને દિવસે ખાવાનો મહિમા છે... તે દિવસે લોકો ઘારી સાથે ભૂસુ એટલે કે ચવાણું આરોગે છે... મારા સાસુ પાસેથી શીખેલી સ્વાદિષ્ટ ઘારી ની રેસીપી આજે તમારી સાથે શેર કરું છું...#goldenapron2#gujarat#week1 Sachi Sanket Naik -
-
-
-
ગાજર નો હલવો
#૨૦૧૯ગાજર નો હલવો મારો અને મારા ઘરના બધા સદસ્યો નો ફેવરિટ છે.અને શિયાળામાં ગાજર ખૂબ જ સરસ મળે છે.ગરમ ગરમ હલવો ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
-
-
કેરેટ વેનીલા ફ્લેવર પુડિંગ
#રેસ્ટોરન્ટ#goldenapron3Week 1 #સ્વીટગાજર નો ઉપયોગ કરી ને વેનીલા ફલેવર pudding બનાવ્યું છે જે ખૂબ સરસ સ્વાદિષ્ટ અને સ્વીટ બન્યું છે .. લંચ કે ડિનર પછી કોઈ સ્વીટ પીરસવી હોય તો તેના માટે બેસ્ટ ઓપ્શન છે ..જે સરળતા થી બનાવી શકાય છે અને જલ્દી થી તૈયાર થય જાય છે. આ pudding ne ઠંડુ કરી ને અથવા ગરમ બંને રીતે લઈ શકાય છે.. Upadhyay Kausha -
-
માવા બદામ ના પેંડા (Mava Almond Penda Recipe In Gujarati)
#Cookpad Gujarati.# માવા બદામ પેડાપેડા બહુ જ વેરાયટીમાં બને છે.કેસર ના ચોકલેટના ગુલકંદ વગેરે અલગ અલગ બને છે મે આજે માવા બદામ ના પેંડા બનાવ્યા છે Jyoti Shah -
-
-
ઘુઘરા (Ghughra Recipe In Gujarati)
#DTRદીવાળી સ્પેશિયલ રવા માવા ના હેલ્થી ઘુઘરા બનાવ્યા.. Sangita Vyas -
-
-
More Recipes
ટિપ્પણીઓ