સિંધી કોકી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા લોટમાં મીઠું જીરું તેલનું મોણ ફુદીનો ઝીણાં સમારીને લાલ મરચું પાઉડર અને ડુંગળી આ બધું નાખીને લોટ બાંધી લેવો
- 2
આટલા લોટથી છથી સાત લુવા બનશે હવે તો ગરમ કરવા મૂકો તો ગરમ થાય એટલે તેમાં તેલલગાડવાનું
- 3
પરાઠા અને તવા પર નાખો પરાઠા માં ચારેતરફ તેલ લગાડવાનું અને પરાઠા શેકવા ના
- 4
સર્વિંગ પ્લેટમાં કાઢી તેને સર્વ કરો અને ચા અથવા દહીં સાથે પીરસો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11581239






ટિપ્પણીઓ