મેથીના ફૂલવડા

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
Junagadh

#ઇબુક૧
# પોસ્ટ ૪૨

મેથીના ફૂલવડા

#ઇબુક૧
# પોસ્ટ ૪૨

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1ઝૂડી મેથી
  2. 2-3વાટકા ચણાનો લોટ
  3. ચપટીસાજીના ફૂલ
  4. ચપટીઈનો
  5. સ્વાદ અનુસાર નમક
  6. થોડા મરી
  7. તળવા માટે તેલ
  8. ટમેટો કેચપ અથવા તો ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં ચણાના લોટને લો.ત્યારબાદ તેની અંદર મેથીની ભાજી ઝીણી સુધારેલી, ઝીણા સુધારેલા મરચાં,મરી અને નમક નાખીને પાણી નાખીને લોટ તૈયાર કરો.

  2. 2

    હવે એક કડાઈમાં તળવા માટે તેલ મૂકો,તેલ આવી જાય એટલે તેની અંદર તૈયાર કરેલા લોટમાંથી ફુલવડા પાડો.

  3. 3

    ફુલ વડાને સરસ રીતે તળી લો અને સર્વિંગ પ્લેટમાં કાઢી લો.તૈયાર થયેલા ફુલવડા ને ટમેટો કેચપ અથવા તો ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
પર
Junagadh
I love cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes