કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હોટ એન્ડ સાર સૂપ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હોટ એન્ડ સાર સૂપ રેસીપી મુખ્ય ફોટો

હોટ એન્ડ સાર સૂપ

Rakesh Prajapati's Kitchen
Rakesh Prajapati's Kitchen @cook_15836738

#એનિવર્સરી

#એનિવર્સરી

વધુ વાંચો

હોટ એન્ડ સાર સૂપ

Rakesh Prajapati's Kitchen
Rakesh Prajapati's Kitchen @cook_15836738

#એનિવર્સરી

#એનિવર્સરી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 સર્વિંગ
  • 1ટે સ્પૂન તેલ
  • 1ટે સ્પૂન બારીક સમારેલા આદું અને લસણ
  • 1લીલું મરચું સમારેલું
  • 1ટે સ્પૂન બારીક સમારેલો લીલી ડુંગળી નો સફેદ ભાગ
  • 1ટે સ્પૂન બારીક સમારેલી કોબીજ
  • 1/4ટી સ્પૂન મરી પાવડર
  • 1ટી સ્પૂન ગ્રીન ચીલી સોસ
  • 1ટી સ્પૂન રેડ ચીલી સોસ
  • 1.1/2 ટે સ્પૂન ડાર્ક સોયા સોસ
  • 1ટી સ્પૂન વિનેગર
  • 1/8ટી સ્પૂન અજીનો મોટો
  • મીઠું જરૂર મુજબ
  • કોર્નફ્લોર સ્લરી જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી.તેમાં બારીક સમારેલા આદુ અને લસણ સાંતળો.હવે તેમાં બારીક સમારેલો લીલી ડુંગળી નો સફેદ ભાગ ઉમેરી તેને પણ સાંતળો.

  2. 2

    હવે તેમાં બારીક સમારેલું ગાજર,કોબીજ,લીલા મરચાં અને અજીનો મોટો ઉમેરી સાંતળો. ત્યારબાદ તેમાં રેડ ચીલી સોસ,ગ્રીન ચીલી સોસ,ડાર્ક સોયા સોસ,મરી પાવડર,વિનેગર નાંખી તેને બધા વેજીટેબલ સાથે મિક્સ કરી તેમાં 1 કપ પાણી ઉમેરી સ્વાદ મુજબ મીઠું નાખી 3 મિનિટ માટે સૂપ ઉકળવા દો.

  3. 3

    હવે સૂપ ઉકળી જાય પછી તેમાં કોર્નફલોર ની સ્લરી ઉમેરી સૂપ થીક થાય ત્યાં સુધી કુક કરો.હવે સૂપ ને સર્વિંગ બાઉલ માં લઇ સર્વ કરો.તો તૈયાર છે હોટ એન્ડ સાર સૂપ.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rakesh Prajapati's Kitchen
Rakesh Prajapati's Kitchen @cook_15836738
પર February 17, 2020 10:56

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Soup

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. વેજ  એન્ડ સ્પૉઉર્ટસ  પણીયારામ
  2. Citrus બ્લિસ્સ
  3. કોકોનટ બીટ ગઝપચો
  4. મિંટી જલજીરા લેમનેડ
  5. ગોલ્ડન અપ્પમ
  1. લેમન કોરીનડર સુપ
  2. મેંદા ની પુરી (ફણસી પુરી)
  3. જામફળ જામ જ્યુસ
  4. સૂવાનીભાજી
https://cookpad.wasmer.app/in-gu/recipes/11592944
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close