લેમન કોરીનડર સુપ

#એનિવર્સરી # week 1
કૂક ફૉર કુકપેડ.
હેપ્પી first એનિવર્સરી કૂકપેડ. આ કુકપેડ વર્ષગાંઠ મા મને ભાગ લેવાનો મોકો મળ્યો છે એના માટે ખુબ ખુબ ધન્યવાદ.
લેમન કોરીનડર સુપ
#એનિવર્સરી # week 1
કૂક ફૉર કુકપેડ.
હેપ્પી first એનિવર્સરી કૂકપેડ. આ કુકપેડ વર્ષગાંઠ મા મને ભાગ લેવાનો મોકો મળ્યો છે એના માટે ખુબ ખુબ ધન્યવાદ.
રાંધવાની સૂચનાઓ
- 1
બધા વેજિટેબલ્સને જીણા સુધારી લો.
- 2
હવે એક પેનમાં 2 ચમચી બટર નાંખી તેમાં જીરું નાંખી વઘાર કરો ત્યારબાદ તેમાં આદુ-લસણની પેસ્ટ નાખી સાંતળો.
- 3
હવે તેમાં ડુંગળી નાખીને સાંતળો. ત્યારબાદ તેમાં બધા જ વેજીટેબલ્સ નાખી અને હલાવો. તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખો.
- 4
પાંચથી સાત મિનિટ હલાવ્યા બાદ બે ગ્લાસ પાણી નાખો હવે બધા વેજીટેબલ બરાબર બોઈલ થઈ જાય ક્યાં સુધી ધીમા તાપે ઢાંકણ ઢાંકી ઉકાળો.
- 5
હવે એક બાઉલમાં એક ચમચી કોર્ન ફ્લોર લઈ તેમાં પાણી નાખી કોર્ન ફ્લોરની સલરી બનાવો. અને તેને સુપમાં નાખી હલાવો.
- 6
૫ થી ૭ મિનીટ ઉકળવા દો.
- 7
તો આપણું એનિવર્સરી સ્પેશ્યલ લેમન કોરીનડર સુપ તૈયાર છે. કોથમીર અને લીંબુ થી ગાર્નિશ કરી ગરમાગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
લેમન કોરીએન્ડર વેજીટેબલ સૂપ
#સ્ટાર્ટ આ સૂપ ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી તેમજ ડાયેટ માં પણ લઇ શકાય છે. તેમજ આ સૂપમાં કોઈ વધુ મસાલા પણ નથી પડતા તો હેલ્થ માટે ખૂબ જ સારું છે Kala Ramoliya -
વેજીટેબલ સૂપ(Vegetable soup recipe in gujarati)
#GA4#Week10વેજીટેબલ સૂપ બનાવવા માટે એક પેનમાં ૨ ચમચી તેલ મૂકીઝીણું સમારેલું ગાજર ઝીણું સમારેલું કેપ્સીકમ ઝીણું સમારેલું કોબીજ ઝીણી સમારેલી ડુંગળી અડધો વાટકો બાફેલી મકાઈઆદુની પેસ્ટ લસણની પેસ્ટ આ બધું જ નાખી એક મિનિટ ચડવા દેવુંપછી તેમાં 500 એમએલ પાણી નાખી ઉકડવા દેવું તેમાં સ્વાદ અનુસાર મીઠું એક ચમચી તીખા નો પાઉડર નાખી પાંચ મિનિટ ઉકાળવુંપછી એક બાઉલમાં બે ચમચી કોર્ન ફ્લોર લઈ તેમાં પાણી નાખી સ્લરી બનાવવી પાંચ મિનિટ ઉકડે એટલે સુપ હલાવતા રહેવું અને સ્કરી નાખતા જવું પછી એક મિનિટ માટે ઉકાળવુંત્યારબાદ એક ગ્લાસમાં કાઢી સર્વ કરવું લીલી ડુંગળી ના પાન નાખી ગાર્નીશ કરવું Charmi Shah -
મકાઈ ના વડા(corn vada Recipe In Gujarati)
#ફટાફટ#cookpadindia#cookpadgujratiઅત્યારે ચોમાસુ ચાલી રહ્યું છે તો મકાઈ ખુબ જ સરસ મળે.મે અમેરિકન મકાઈ માંથી મસ્ત મજાના વડા બનાવ્યા છે જે સાંજે નાસ્તામાં ચા જોડે ખુબ સરસ લાગે છે.મે થોડા spicy બનાવ્યા છે. Bansi Chotaliya Chavda -
-
સ્વીટ કોર્ન 🌽સુપ 🍵(Sweet corn soup recipe in gujarati)
#GA4#Week10#Soupઠંડી આવી ગઈ છે, એમાં ગરમા ગરમ સુપ પીવાની મજા જ કંઇક ઓર હોય છે. સુપ ડાઈજેસ્ટીંગ માટે બહુ જ સારૂ અને હેલ્ધી રહે છે. મેં બનાવ્યું સ્વીટકોર્ન સુપ . Bansi Thaker -
લેમન કોરીએનડર સુપ (lemon coriander soup recipe in Gujarati)
#સુપરશેફ3#વીક 3#જુલાઈ#cookpadindia#Monsoonweek#post ૧આ રેસીપીમાં ઉપયોગમાં લેવાતા શાકભાજીનો સ્ટોક દરેક લીંબુ અને ધાણા સૂપને વિટામિન સીના સ્તરમાં વધારો કરવામાં મદદ કરે છે. વિટામિન સી શરદી અને ખાંસીથી રાહત મેળવવા માટે પણ મદદરૂપ છે...માટે આ જે સમય ચાલે છે ...એના માટે વિટામિન સી ખુબ જરૂરી છે. અને વરસાદ વરસતો હોય ને હાથ માં ગરમ ગરમ સૂપ હોય તો એની વાત જ અલગ હોય છે...સો એન્જોય. Twinkal Kalpesh Kabrawala -
હોટ એન્ડ સોર સૂપ (Hot N Sour Soup Recipe In Gujarati)
#GA4#Week20#soupશિયાળામાં લીલી શાકભાજી ખુબ જ સરસ આવે છે જેથી આ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે. અને આનો સ્વાદ તીખો અને ખાટો હોય છે અને ટૂંકમાં શાકભાજી ખૂબ જ હોય છે માટે મને આ ખૂબ જ ભાવે છે Dimple prajapati -
-
-
-
-
-
-
મોઝરેલા ચીઝી રાઈસ સ્ટીક
આ રેસિપી વેસ્ટ માંથી બેસ્ટ કહી શકાય એવી મજેદાર છે જ્યારે આપણા ઘરે ક્યારેક વાત વધુ રંધાઈ જાય અને પડ્યો હોય ત્યારે બાળકોને ભાવે એવું અને કદાચ તમે ફ્રી પ્લાન કરીને પણ આ રેસિપી બનાવી શકો છો તમારા ઘરમાં પાર્ટી હોય ફંકશન હોય નાસ્તા માટે પણ આ રેસિપી ખુબ જ સરસ છે#બર્થડે sheetal Tanna -
વેજ મનચાઉં સુપ (Veg Manchow Soup Recipe in Gujarati)
#GA4#Week20#Soupબાળકોને પ્રિય અને ઝટપટ બની જતું આ સુપ શિયાળામાં પીવા ની ખુબજ મઝા આવે છે Shilpa Kikani 1 -
લેમન કોરિએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
#GA4#Week20#cookpad#cookpadindia#cookpadgujarati#lemoncoriandersoup Unnati Bhavsar -
ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe in Gujarati)
#GA4#week3આમ તો મને ચાઇનીઝ પસંદ નથી. પણ મારી daughter ને પસંદ છે એટલે એના માટે આ week ની recipe મા Chinese choose કર્યુ. અને પહેલી વખત બનાવ્યું છે. Shital -
મેગી બોલ્સ (Maggi Balls recipe in gujarati)
#RDઆ રેસિપી એના માટે ખાસ છે જે રેગ્યુલર મેગી થી કંટાળી ગયા હોય.વધારે સ્પાઇસી ભી નહીં અને ટેસ્ટી. Ankita Pandit -
વેજિટેબલ અપ્પમ
#RB8 વેજિટેબલ અપ્પામ એક દક્ષિણ ભારતીય વાનગી છે.આ વાનગી વિવિધ રીતે બનાવી શકાય છે.દાળ ચોખા પલાળી ને વતી ને,માત્ર ચોખા પલાળી ને વાટી ને તેમજ સોજી ને પલાળી ને તેમાં વિવિધ વેજિટેબલ ઉમેરી ને બનાવાય છે...સ્વાદ માં ટેસ્ટી ને પચવામાં હળવો આ ખોરાક અમારા ઘર માં સૌ ને ખુબજ પસંદ છે. Nidhi Vyas -
ડ્રાય મન્ચુરિયન (Dry Manchurian recipe in gujarati)
#મોમમેં આ વાનગી મારા બાળકો માટે બનાવી છે ખૂબ જ સારા પ્રમાણમાં વેજીટેબલ નાખ્યા હોવાથી બાળકો જો વેજીટેબલ નો ખાતા હોય તો આ રીતે તેને ખવડાવી શકાય છે આ મનચુરીયન મા બટર મિકસ કરવા થી અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી અને રેસ્ટોરન્ટ જેવા જ બન્યા છે તમે આમા વેજીટેબલ નું પ્રમાણ વધારે ઓછું તેમજ બીજા નવા વેજીટેબલ પણ એડ કરી શકો છોમારા બાળકોને મન્ચુરીયન બહુ ભાવે છે એટલા માટે મેં એક માતા તરીકે મારા બાળકને મધર ડે નિમિત્તે ગિફ્ટ સ્વરૂપે બનાવી અને ખવડાવ્યા તેઓ ખુબ ખુશ થયા parita ganatra -
-
-
-
-
પ્રોટીન દાળ સુપ(dal soup recipe in gujarati)
#સુપરશેફ4આ સુપ માથી ખુબ પ્રોટીન મળે છે. હેલ્ધી છે.મારા દીકરા માટે ડાયેટ માં આ સુપ બનાવું છું. ખુબ જ ટેસ્ટી લાગે છે. Ila Naik -
Sweet corn soup (Sweet corn Soup Recipe in Gujarati)
#GA4#week20SoupSweet corn soupઆ સુપ ખુબ જ ઝડપથી બની જાય છે અને નાના મોટા દરેકને ભાવે એવા હોય છે Rachana Shah -
-
વેજ સૂપ (Veg. Soup Recipe In Gujarati)
રાતે વરસાદ આવ્યો.. શિયાળામાં વરસાદ એટલે માવઠુ.. વાતાવરણ ઠંડું થઈ ગયું.. તો સવારે ગરમાગરમ વેજીટેબલ સૂપ પીવાની ઈચ્છા થઈ. થોડા ઓટ્સ પણ નાંખ્યા જેથી થિક બને અને પેટ પણ ભરાય.. જે લોકો weight loss કરવા માંગતા હોય તેમની માટે best option છે Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ