સૂવાનીભાજી

REKHA KAKKAD
REKHA KAKKAD @Rekhacooklove

#goldenapron3
# week 5

સૂવાનીભાજી

#goldenapron3
# week 5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
  1. સુવાની ભાજી ૨ જુડી
  2. રીંગણ ૩ નંગ
  3. લસણ ની કળી ૫ નંગ
  4. તેલ‌ ૩ ટે
  5. રાઈ ૧/૨ ટી
  6. જીરું ૧/૨ ટી
  7. ચપટીહિંગ
  8. હળદર ૧/૨ ટી
  9. ધાણાજીરું ૧ ટી
  10. લાલ મરચું પાવડર ૧ ટી
  11. નમક સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    પહેલા ભાજી અને રીંગણ ધોવા.લસણ સાફ કરી ક્રશ કરવું.

  2. 2

    એક કડાઈમાં તેલ મૂકી રાઈ જીરું હિંગ ઉમેરો. હવે તેમાં લસણની પેસ્ટ ઉમેરો.

  3. 3

    હવે રીંગણ ‌‌‌‌‌‌ઉમેરીને હલાવો.તેમા નમક ઉમેરીને હલાવો.અને ઢાંકી ને બીજાના દો.

  4. 4

    હવે તેમાં ભાજી ઉમેરીને હલાવો.હવે મસાલા કરો. પછી ૨ ચમચી પાણી ઉમેરી ને ઢાંકી દો.

  5. 5

    હવે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
REKHA KAKKAD
REKHA KAKKAD @Rekhacooklove
પર

ટિપ્પણીઓ

Similar Recipes