કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટોમેટો પુલાવ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટોમેટો પુલાવ રેસીપી મુખ્ય ફોટો

ટોમેટો પુલાવ

Krupa Ashwin Lakhani
Krupa Ashwin Lakhani @cook_19148430

#goldenapron3
#વીક 6
#ટોમેટો

#goldenapron3
#વીક 6
#ટોમેટો

વધુ વાંચો

ટોમેટો પુલાવ

Krupa Ashwin Lakhani
Krupa Ashwin Lakhani @cook_19148430

#goldenapron3
#વીક 6
#ટોમેટો

#goldenapron3
#વીક 6
#ટોમેટો

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

3 વ્યક્તિ
  • 1વાટકી બાસમતી રાઈસ
  • 4નંગ ટામેટા
  • 2ચમચા તેલ
  • ૨ નંગ ડુંગળી
  • ૧ નંગ બટાકો
  • 1 ચમચીબિરયાની મસાલો
  • 2 ચમચીલાલ મરચું પાવડર
  • 1 ચમચીધાણાજીરું પાવડર
  • અડધી ચમચી હળદર
  • જરૂર મુજબ મીઠું
  • 1ચમચો કોથમીર
  • 1 ચમચીજીરૂ
  • ૧ નંગ બાદિયા
  • 2નંગ તજ
  • ૧ નંગ લીલું મરચું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચોખાને ધોઈ અને 30 મિનિટ માટે પલાળી દેવાં

    ટોમેટો પુલાવ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ડુંગળી ની લાંબી સુધારી લેવી બટાકાની છાલ ઉતારી ને સુધારી લેવાના હવે ટમેટું ફ્લાવર શેપમાં કટ કરી તેની અંદર અને બિરયાની મસાલો ભરવો

    ટોમેટો પુલાવ રેસીપી સ્ટેપ2ફોટો
    ટોમેટો પુલાવ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કુકરમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેની અંદર બાદીયા તજ અને જીરૂ નાખવું જીરુ થઈ જાય એટલે તેની અંદર સમારેલી ડુંગળી નાખવી ડુંગળી ચડે એટલે તેની અંદર બટાકા અને ટમેટા નાખવા અને બધા ખડા મસાલા નાખવા

    ટોમેટો પુલાવ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેની અંદર ત્રણ ગ્લાસ પાણી ઉમેરવું પાણી ઉકળે એટલે તેની અંદર પલાળેલા ચોખા ઉમેરવા અને બે સીટી કરી દસ મિનિટ ધીમો ગેસ રાખવો વરાળ નીકળે એટલે કૂકરના ઢાંકણ ખોલી વાત છે ચેક કરી લેવા તો રેડી છે ટોમેટો પુલાવ જે ખાવામાં ખૂબ જ જાય છે અને ચટાકેદાર હોય છે

    ટોમેટો પુલાવ રેસીપી સ્ટેપ4ફોટો
    ટોમેટો પુલાવ રેસીપી સ્ટેપ4ફોટો
    ટોમેટો પુલાવ રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krupa Ashwin Lakhani
Krupa Ashwin Lakhani @cook_19148430
પર March 02, 2020 05:55

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ટોમેટો પુલાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પરદા બિરયાની
  2. સીઝલિંગ ગાજર હલવા
  3. ખોપેાલી વડા પાઉં વીથ ડ્રાય ચટણી
  4. તવા ઊંધિયું
  5. ચીઝ પનીર ગોટાળો વિથ ઢોસા
  1. કૉન્ટિનેન્ટલ વેજ સ્ટીક સીઝલર
  2. ઈડલી સંભાર
  3. લીલી ડૂગળી ના પકોડા
  4. સ્ટ્રાેબેરી ક્રીમ
https://cookpad.wasmer.app/in-gu/recipes/11593527
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close