કૉન્ટિનેન્ટલ વેજ સ્ટીક સીઝલર
રાંધવાની સૂચનાઓ
- 1
વેજ કટલેસ માટે :સૌપ્રથમ બધા વેજીટેબલ નેબાફી લો. ત્યાર બાદ બટાટાને બાફી લો. પછી તેમાં છીણેલું ગાજર,ઝીણી સમારેલી બેસી, આદુ મરચાની પેસ્ટ, breadcrumb,મીઠું,આમચૂર પાવડર, ચાટ મસાલો, કોથમીર,સમારેલું કેપ્સીકમ નાખીને મિક્સ કરીને ગોળ પેટીસ વાળી લો અને તેલમાં ફ્રાય કરી લો
- 2
વેજીટેબલ સ્ટિક માટે: હાફ બોઈલ કરેલા વેજીટેબલ ને પેનમાં થોડું તેલ મૂકીને સોતે કરી લો ત્યારબાદ તેમાં મરીનો ભૂકો, મીઠુ ઝીણું સમારેલું લસણ, તલ થોડી ખાંડ,નાખીને મિક્સ કરો
- 3
રાઈસ માટે એક પેનમાં તેલ મુકી ને તેમાં ડુંગળી સમારેલી ઉમેરો ડુંગળી બ્રાઉન રંગની થાય ત્યાર બાદ તેમાં કેપ્સિકમ,ગાજર,અને બાફેલા મકાઈના દાણા ઉમેરો અને મિક્સ કરો થોડી વાર ચઢવા દો ત્યારબાદ તેમાં સોયા સોસ, મીઠું,મરીનો ભૂકો ચીલી ફ્લેક્સ થોડી ખાંડ અને લીંબુનો રસ ઉમેરો અને મિક્સ કરો છેલ્લે રાઈસ ઉમેરો અને મિક્સ કરો
- 4
બટાકાની ચિપ્સ: કટર માં ચિપ્સ કરીને ગરમ પાણીમાં બે મિનિટ માટે કુક કરો ત્યાર બાદ ઠંડી પડે પછી તેને જીપ લોક બેગમાં મૂકીને બે કલાક માટે ડીપ ફ્રીજ કરો પછી તેને ફ્રિજમાંથી કાઢીને તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો
- 5
બાર્બિક્યૂ સોસ માટે : એક કડાઈ લો તેના ગોળ,આમલી, લવિંગ, તેજપત્તા, લસણ,શેકેલા જીરાનો પાઉડર, મીઠું,લાલ મરચું પાવડર,વિનેગર ટોમેટો કેચપ,સોયા સોસ,અડધો કપ પાણી નાખીને ચારથી પાંચ મિનિટ ધીમા ગેસ પર ઉકળવા મુકો સોસ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો
- 6
હવે સીઝલર પ્લેટને ગેસ ઉપર ગરમ કરવા મૂકો તેના ઉપર કોબીના પાન મૂકો પછી તેમાં રાઈસ,વેજીટેબલ સ્ટિક,કટલેસ,ચિપ્સ, બાર્બેક્યુ સોસ ઉમેરો અને ચારે બાજુ બટર ક્યુબ નાખો થોડીવાર ગેસ ઉપર રહેવા દઈને લાકડાની પ્લેટ ઉપર મૂકી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ સીઝલર (Veg. Sizzler Recipe In Gujarati)
#WK3વિન્ટર કિચન ચેલેન્જ Week 3શિયાળામાં ૧ વાર તો જરૂર થી વેજ સીઝલર બનાવું પણ આ વખતે ખૂબ જ ટેસ્ટી બન્યું હોવાથી ખૂબ જ આનંદ થયો. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
-
વેજ સીઝલર ઈન તવા (Veg. Sizzler In Tava Recipe In Gujarati)
#WK3#Week3#cookpadindia#cookpadgujrati#homemad#cuisinefood Keshma Raichura -
થાઈ સીઝલર
#goldenapron3Week 6#એનિવર્સરી#તીખીથાઈ કરી, રાઈસ, નૂડલ્સ સાથે થાઈ કોર્ન કેક અને વેજિઝ ની મદદ થી આ સિઝલર બનાવ્યું છે. સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
વેજ સ્પ્રીંગ રોલ (Veg.Spring Roll Recipe In Gujarati)
#cooksnap#cookpadgujrati#cookpadindia Bhavna Odedra -
ચાઈનીઝ સીઝલર (Chinese sizzler recipe in gujarati)
ચોમાસા ની વાત આવે અને ચાઇનીઝ ફૂડ ની વાત ના થાય એવુ ના બને. પડેલા વરસદ પછી ની ઠંડક માં આદુ, લસણ , બહુ બધા શાકભાજીઓ અને સોસ થી બનેલું અને ગરમા ગરમ મોઢું ચોખ્ખુ થઈ જાય એવુ આ ચાઈનીઝ સિઝલર must try છે. #superchef3 #સુપરશેફ3 Nidhi Desai -
વેજ ચાઇનીઝ સીઝલર (Veg. Chienese Sizzler Recipe In Gujarati)
#GA4#Week18#cookpadgujrati#cookpadindiaઆજે આપડે એકદમ રેસ્ટોરન્ટ જેવું સિઝલિંગ અને જોઈ ને જ ખાવાનું મન થાય જાય તેવું ચાઇનીઝ સીઝલર બનાવીશું.બાજુ વાળા ને પંખબર પડી જશે કે આજે સિઝલર થઈ રહ્યું છે.😋તો ચાલો..... Hema Kamdar -
વેજ સીઝલર ( Veg. Sizzler Recipe In Gujarati
સીઝલર બધાં ની ફેવરીટ ડીશ છે તે એક હેલ્ધી અને કમપ્લીટ મીલ પણ છે.#KS4 Bindi Shah -
-
-
-
-
-
-
-
વેજ ડ્રાય મન્ચુરિયન(Veg Dry Manchurian Recipe in Gujarati)
#GA4 #Week3 #ચાઇનીઝચાઈનીઝ નામ સાંભળતા જ બાળકોના મોમા પાણી આવી જાય છે તો આજે હું ચાઈનીઝ મનચુરીયન બનાવું છું મંચુરિયન હેલ્ધી પણ છે અને ટેસ્ટી તો છે જ Reena patel -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ