દાલફ્રાઈ જીરા રાઈસ
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને ઘોઈ ને કુકર મા બાફી લો.. ઘી તેલ મુકી એમા જીરુ, લવીંગ, તજ, તમાલપત્ર, કડીપતા નાખી સોતળો....
- 2
પછી કાદા નાખી સોતળો કલર બદલાઈ પછી ટમેટા નાખી સોતળો પછી લાલ મરચું નાખો...
- 3
હળદર મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો નાખી બરાબર તેલ ઉપર આવે ત્યા સુધી સોતળો
- 4
પછી દાળ વલોવી ને નાખો.. બરાબર ઉકળવા દો અને કોથમીર નાખો..
- 5
જીરા રાઈસ માટે ચોખા ને ૩ કલાક ઘોઈ ને પલાડી રાખો પછી ઓસાવી લો... ઘી, તેલ મુકી જીરુ નાખી તતડે એટલે લવીંગ નાખો...
- 6
પછી કડીપતા નાખી ઓસાવેલા ચોખા નાખી બરાબર મિક્ષ કરી લેવુ કોથમીર નાખી તૈયાર છે કુકપેડ એનીવર્સરી માટે જીરા રાઈસ દાલફ્રાઈ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11649582




















ટિપ્પણીઓ