રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં રવો લઈ એમાં દહીં અને મીઠુ ઉમેરી મિકસ કરી દો. હવે એમાં ૧/૨ વાડકી પાણી ઉમેરી બરાબર મિક્સ કરી ઢાંકી ને ૨૦ મિનિટ રહેવા દો.
- 2
હવે બધા શાક સમારી લો. ચીઝ પણ છીણી લો. હવે એક પેનમાં થોડું માખણ મૂકી ગેસ પર ગરમ કરવા મૂકો. માખણ તવાય એટલી વાર મા રવા ના ખીરા માં ચપટી કુકિગ સોડા અને ૨ કે ૩ ચમચી પાણી ઉમેરી બરાબર હલાવી લો. હવે પેન માં મિદિયમ સાઈઝે નો પિત્ઝા માટે નો રોટલો પાથરો. હવે ગેસ ની ફ્રેમ ધીમી કરી ને પેન પર ઢાંકણ ઢાંકી ને ૫ મિનિટ માટે થવા દો.
- 3
હવે ઢાંકણ ખોલી જોઈ લ્યો પિત્ઝા પર ઝાડી જેવું દેખાશે અને તવેઠા થી એક બાજુ ઉંચકી જોવાનું થોડું બ્રાઉન દેખાય એટલે રોટલો ફેરવી દો.
- 4
હવે એના પર મેયોનિ લગાવી દો. થોડો ટોમેટો કેચઅપ પણ લગાવો એના પર પિત્ઝા મેજિક મસાલો જરા જરા છાંટો. હવે બધા શાક ગોઠવી દો. પછી એક પર ચીઝ પાથરી દો. ઉપર ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, પિત્ઝા મેજિક મસાલો નાખી ઢાંકણ ઢાંકી પિત્ઝા કડક થાય ત્યાં સુધી ધીમા તાપે થવા દો. પછી ૭ મિનિટ પછી જોઈ લ્યો પિત્ઝા તૈયાર હસે. હવે પિત્ઝા ને સર્વ કરો.
Similar Recipes
-
-
-
ઢોકળાં પિત્ઝા
#ફયુઝન#રાઈસ#ઇબુક૧#૧૮ઢોકળાં પિત્ઝા એ આમતો ફયુઝન ફૂડ છે ,જે લોકો બ્રેડ ના ખાતા હોય તે આવી રીતે બનાવી શકે .સ્વાદ મા સરસ ,થોડું નવીન અને નાના બાળકો માટે ખૂબ મજાની વેરાયટી છે Varsha Karia I M Crazy About Cooking -
કેપ્સીકમ ટમેટો ચીઝ પિત્ઝા
#ઇબુક૧#૧૯# કેપ્સીકમ ટમેટો ચીઝ પિત્ઝા નામ લેતા જ મોં માં પાણી આવી જાય છે હેલ્ધી ફાસ્ટ ફૂડ છે અને ઝડપથી બની જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
-
-
-
બ્રેડ પિત્ઝા
#ઇબુક૧#૧૨#બ્રેડ પિત્ઝા ઘણી અલગ-અલગ રીતે બનાવી શકાય છે પિત્ઝા નો રોટલો આવે છે તેની ઉપર, પરાઠા કે ભાખરી પર અને બ્રેડ પર ટોપીઓ કરીને પણ ઝટપટ તૈયાર કરી શકો છો mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
મિની બિસ્કીટ પિત્ઝા (Mini Biscuit pizza recipe in Gujarati)
#goldenapron3 #week18 #bisucit #chilly Vidhya Halvawala -
-
-
વેજ પિત્ઝા (veg pizza recipe in Gujarati)
#NoovenBaking#Recipe1 શેફ નેહા ની રેસીપી જોઈને મે પણ પિત્ઝા બનાવ્યા છે. સ્વાદ માં ખૂબ ટેસ્ટી બન્યા છે. Mitu Makwana (Falguni) -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)