બેસિલ પેસ્તો ડીપ (Basil Pesto Dip Recipe In Gujarati)

Payal Mehta
Payal Mehta @Payal1901

બેસિલ પેસ્તો ડીપ (Basil Pesto Dip Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 tbspમાયોનીઝ
  2. 2 tbspપાલક ની પ્યોરી
  3. 1 કપતાજી બેસિલ
  4. 1/4 કપકાજુ
  5. 1 tspમરી પાઉડર
  6. 2 tbspપીસેલું લસણ
  7. 2-3લીલા મરચા
  8. 1/2 tspલીંબુનો રસ
  9. 1/3 કપએકસ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલ
  10. 2 tspમીઠું
  11. 2-3ટીપા કેપસિકો સોસ
  12. 1/2 tbspઝીણી સમારેલી કોથમીર
  13. 1/2 tspચીલી ફ્લેક્સ
  14. 1/2 tspઓરેગાનો
  15. 1/2 tspપીઝા સીઝનીંગ
  16. પાણી જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોથમીર, ચીલી ફ્લેક્સ,ઓરેગાનો, પીઝા સીઝનીંગ સિવાયની બધી જ વસ્તુઓ મિક્સર ના જાર માં લઈ અને તેને ક્રશ કરો.

  2. 2

    એક બાઉલમાં આ મિક્સરને કાઢીને છેલ્લે તેમાં કોથમીર ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને પીઝા સીઝનીંગ નાખો. અને તેને ઠંડુ થવા ફ્રીજમાં મૂકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Mehta
Payal Mehta @Payal1901
પર

ટિપ્પણીઓ

Similar Recipes