દાલફ્રાઈ જીરા રાઈસ

H S Panchal
H S Panchal @cook_15769872
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકી બાસમતી ચોખા
  2. ૧ વાટકી તુવેર દાળ
  3. ૧ કાદો
  4. ૧ ટમેટુ
  5. ૧ લીલુ મરચું
  6. ૧ ચમચી લાલ મરચું
  7. ૧ ચમચી હળદર
  8. ૧ ચમચી ધાણાજીરું
  9. ચપટીહીંગ
  10. ચપટીગરમ મસાલો
  11. ૪ લવીંગ
  12. કાળા મરી
  13. તમાલપત્ર
  14. ટુકડો૧ તજ નો
  15. ૨ ચમચી જીરુ
  16. કડીપતા
  17. કોથમીર
  18. ચોખામાટે
  19. ૩ ચમચી જીરુ
  20. ૨ ચમચી ઘી
  21. ૨ ચમચી તેલ
  22. કોથમીર
  23. તેલ દાળ વઘાર માટે
  24. ધી દાળ વધાર માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ ને ઘોઈ ને કુકર મા બાફી લો.. ઘી તેલ મુકી એમા જીરુ, લવીંગ, તજ, તમાલપત્ર, કડીપતા નાખી સોતળો....

  2. 2

    પછી કાદા નાખી સોતળો કલર બદલાઈ પછી ટમેટા નાખી સોતળો પછી લાલ મરચું નાખો...

  3. 3

    હળદર મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો નાખી બરાબર તેલ ઉપર આવે ત્યા સુધી સોતળો

  4. 4

    પછી દાળ વલોવી ને નાખો.. બરાબર ઉકળવા દો અને કોથમીર નાખો..

  5. 5

    જીરા રાઈસ માટે ચોખા ને ૩ કલાક ઘોઈ ને પલાડી રાખો પછી ઓસાવી લો... ઘી, તેલ મુકી જીરુ નાખી તતડે એટલે લવીંગ નાખો...

  6. 6

    પછી કડીપતા નાખી ઓસાવેલા ચોખા નાખી બરાબર મિક્ષ કરી લેવુ કોથમીર નાખી તૈયાર છે કુકપેડ એનીવર્સરી માટે જીરા રાઈસ દાલફ્રાઈ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
H S Panchal
H S Panchal @cook_15769872
પર

ટિપ્પણીઓ

Similar Recipes