કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ. ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ. ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ. ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati)

Thakar asha
Thakar asha @Ashucook_17613647

#MDC

#MDC

વધુ વાંચો

વેજ. ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati)

Thakar asha
Thakar asha @Ashucook_17613647

#MDC

#MDC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૫
  • ફ્રેન્કી ની રોટલી બનાવવા માટે
  • ૨ વાટકી ઘઉં નો લોટ
  • ૨ વાટકી મેંદા નો લોટ
  • ૨ ચમચી તેલ
  • મીઠું સ્વાદાનુસાર
  • થોડું પાણી
  • બટાકાના રોલ્સ બનાવવા માટે
  • ૪ ચમચા તેલ
  • ૧/૨ ચમચી હિંગ
  • ૩ ચમચી આદુ મરચાની પેસ્ટ
  • ૧/૨ ચમચી હળદર
  • ૧ ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદાનુસાર
  • પોણો કિલો બાફેલા બટાકાનો માવો
  • શેકવા માટે તેલ
  • ૧ કપ સમારેલી કોથમીર
  • સલાડ બનાવવા માટે
  • ૫ સમારેલી ડુંગળી
  • ૨ સમારેલા કેપ્સીકમ મરચું
  • ૧ નાનો બાઉલ સમારેલી કોબીજ
  • ૩ ચમચી ફ્રેન્કી મસાલો
  • ૨ ચમચી આમચૂર પાઉડર
  • તેલ અથવા બટર
  • લીલી ચટણી
  • ચીઝ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક કથરોટમાં ઘઉં નો લોટ મેંદા નો લોટ લો.તેમા મીઠું તેલ અને થોડું પાણી નાખી લોટ બાંધી લો.પછી તેમાંથી એક સરખા લૂઆ બનાવી લો.

    વેજ. ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ. ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી રોટલી વણી કાચી પાકી શેકી લો.

    વેજ. ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ. ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ. ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક કડાઈમા તેલ લો.તેલ ગરમ થાય અએટલે તેમા હીંગ આદુ મરચાની પેસ્ટ ગરમ મસાલો હળદર અને મીઠું નાખો પછી તેમા બાફેલા બટાકાનો માવો અને કોથમીર નાખી મિક્સ કરી થોડી વાર થવા દો થઈ જાય એટલે ગેસ બંધ કરી મસાલો ઠંડો થવા દો.

    વેજ. ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ. ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ. ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મસાલો ઠંડો થઈ જાય એટલે તેમાંથી રોલ્સ બનાવી લો.રોલ્સ બની જાય એટલે તેને નોનસ્ટિક તાવી માં બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેલ મૂકી શેકી લો.

    વેજ. ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ. ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ. ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક બાઉલમાં સમારેલી ડુંગળી કોબીજ અને કેપ્સિકમ મરચાં લો.તેમા ફ્રેન્કી નો મસાલો અને આમચૂર પાઉડર નાખી હલાવી લો.

    વેજ. ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ. ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ. ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે નોનસ્ટિક તાવી માં તેલ મૂકી રોટલી મૂકો એક બાજુ થોડી શેકી લો બીજી બાજુ બટર લગાવી તેનાં પર લીલી ચટણી લગાવી રોલ્સ મૂકો.

    વેજ. ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજ. ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજ. ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તેના પર તૈયાર કરેલું સલાડ મૂકી ચીઝ છીણી રોલ વાળી સર્વ કરો.

    વેજ. ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    વેજ. ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    વેજ. ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Thakar asha
Thakar asha @Ashucook_17613647
પર May 05, 2022 17:31

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
May 05, 2022 18:44
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable ચીઝ ફ્રેન્કી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફુદીના ની ક્યુબ (Pudina Cubes Recipe In Gujarati)
  2. કાચી કેરી ના આંબોળીયા (Kachi Keri Amboliya Recipe In Gujarati)
  3. કેરી ગુંદાનું ખાટું અથાણું (Mango Gunda Pickle Recipe In Gujarati)
  4. ઇદડા
  5. ધાણા મેથી નો પાઉડર (Dhana Methi Powder Recipe In Gujarati)
  1. સુખડી (Sukhdi Recipe In Gujarati)
  2. કાઠિયાવાડી ખાટીમીઠી દાળ ઢોકળી
  3. તરબૂચ ની છાલ નુ શાક
  4. ગોટા ભજીયા (Gota Bhajiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/11664472
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close