સિંધી સ્પેશીયલ મસાલા ફુલકા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફુલકા બનાવી 3 થી 4 કલાક માટે મૂકી દો.
- 2
મિક્સચર માં ડુંગળી અને મરચા લો.
- 3
તેને બારીક પીસી લો.
- 4
મરચું પાવડર ઉમેરો.
- 5
ધાણા જીરું ઉમેરો
- 6
હળદર ઉમેરો.
- 7
મેથી ઉમેરો.
- 8
તેલ અને મીઠું અને બાકીના મસાલા ઉમેરો.
- 9
હવે મસ્ત પેસ્ટ બનાવી લો.
- 10
હવે તેને ફુલકા રોટી ઉપર લગાવો.
- 11
તેના ઉપર બીજી ફુલકા રોટી મુકો.
- 12
બધી રોટલી ઉપર મસાલો લગાવતા જાઓ અને ઉપર રોટલી મુક્તા જાવ.
- 13
હવે તેને ઢોકરિયા માં 10 મિનિટ માટે સ્ટીમ થવા મુકો.
- 14
10 મિનિટ માં તૈયાર થઈ જશે.
- 15
લો તૈયાર છે આપણા મસાલા ફુલકા તેને બટર અને છાશ સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11679457















ટિપ્પણીઓ