પોન્ક નો હલવો

Priyanka Gandhi @piyanka23486
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પોન્ક ને ઉકાલેલા ગરમ પાણી માં નાખી કાઢી લો. એટલે પોન્ક માં આવેલો બધો કચરો નીકળી જાય.
- 2
હવે એક નોન સ્ટિક પેન લો અને ગેસ પર મૂકો. તેમાં ઘી ગરમ કરો.
- 3
હવે તેમાં પોન્ક નાખી થોડો શેકી લો.
- 4
પોન્ક શેકાઈ જાય એટલે તેમાં દૂધ ઉમેરો. દૂધ ઉકલે એટલે તેમાં ખાંડ અને માવો ઉમેરો.
- 5
દૂધ પૂરું બળી જાય ત્યાં સુધી શેકી લો. હવે તેમાં ડ્રાય ફ્રુઇટ્સ અને ઈલાયચી પાવડર ઉમેરો.
- 6
હવે તેને એક બાઉલ માં લઇ એક પ્લેટ ની અંદર અનમોલ્ડ કરી લો. અને કેસર ના તાંતણા અને કાજુ બદામ થી ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati)
શિયાળા માં ગરમ અખરોટ નો હલવો ખાવાની મજા જ કંઈ અલગ હોય છે. લગ્ન પ્રસંગે લાઈવ અખરોટ નો હલવો ખાવા માટે ભીડ જામે છે#શિયાળા# Kunti Naik -
-
ગાજર નો હલવો
#૨૦૧૯ગાજર નો હલવો મારો અને મારા ઘરના બધા સદસ્યો નો ફેવરિટ છે.અને શિયાળામાં ગાજર ખૂબ જ સરસ મળે છે.ગરમ ગરમ હલવો ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
બ્રેડ રબડી.(Bread Rabdi Recipe in Gujarati)
#RB20 આ રબડી દૂધ ઉકળવા ની ઝંઝટ વગર સરળતાથી બનાવી શકો. મારા પરિવાર ની મનપસંદ સ્વીટ ડિશ છે. Bhavna Desai -
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EBWeek10 શુભપ્રસંગ માં અને નાના મોટા તહેવાર માં બનતી પારંપારિક ગુજરાતી વાનગી છે. કેસર,ઈલાયચી,તજ,લવિંગ અને સૂકામેવાથી બનેલ વાનગી સ્વાદ અને સુગંધ ખૂબ સરસ આપે છે. ભગવાન ના પ્રસાદ માટે પણ તેનો ઉપયોગ થાય છે.આજે અષાઢી બીજ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથ માટે પ્રસાદ તરીકે બનાવી છે.આ લાપસી ઝટપટ બને તે માટે કૂકરમાં બનાવી છે. Bhavna Desai -
-
દુધીનો હલવો
નમસ્તે બહેનોનો 🙏આજે હું તમારી સમક્ષ દુધીનો હલવો લઈને આવી છું આશા છે કે તમને મારી રેસીપી ગમશે. Dharti Kalpesh Pandya -
-
મગ ની દાળ નો શીરો.(Mungdal no Sheraa in Gujarati)
#CB6 Post 2મગ ની દાળ નો શીરો બનાવવા માટે મગ ની દાળ સાથે બદામ પણ શેકી ને લીધી છે.મિશ્રણ થોડું કરકરું પીસી લેવું.આ પ્રિ- મિક્ષ એક મહિના સુધી સ્ટોર કરી શકાય. Bhavna Desai -
-
લાલ ખારેક નો હલવો(lal kharek no halvo in Gujarati)
#વિકમીલ૨આ સીઝન નું સ્વાદિષ્ટ ફળ લાલ ખારેક ( કચ્છી મેવો)માં થી બનાવેલ સ્વાદિષ્ટ હલવો. Jasmin Motta _ #BeingMotta -
માવા ના કેસર પેંડા (Mawa Kesar Penda Recipe In Gujarati)
#ff#non fried farali recipe daksha a Vaghela -
-
-
-
-
-
-
-
-
-
-
-
ટૂટીફ્રુટી અને સ્ટ્રોબેરી મોદક લાડુ
#ચતુર્થી ગણપતિ ના પ્રિય લાડુ એક નવા જ રૂપમાં...આ લાડુ દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ... તો તમે જરૂરથી ટ્રાય કરજો આ લાડુ... Kala Ramoliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11679448
ટિપ્પણીઓ