કાઠીયાવાડી ભાણું

કાઠીયાવાડી ભાણું
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણ ને કટ લગાવીને તેલ લગાવી ગેસ પર સરસ શેકી લો. થોડું ઠંડું પડે એટલે છાલ હટાવીને મેશ કરો.
- 2
કઢાઈ મા તેલ ગરમ કરી તેમાં રાઇ, હીંગ ઉમેરી ડુંગળી સાંતળી લો ડુંગળી સંતળાઈ એટલે ટમેટા અને લીલું લસણ ઉમેરીને સાંતળો બધું સરસ તળાઈ જાય એટલે સુકા મસાલા ઉમેરીને મિક્સ કરો
- 3
મસાલામાંથી તેલ છૂટું પડવા લાગે ત્યારે મેશ કરેલા રીંગણ ઉમેરો સ્વાદ મુજબ મીઠું ઉમેરી લીંબુનો રસ ઉમેરો અને તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવો
- 4
બાજરીના લોટમાં મીઠું ઉમેરીને પાણી ઉમેરી તૈયાર કરો આલોટ ખૂબ મસળો જેમાં મસળસો એમ રોટલા સરસ બનશે પછી હાથથી મનપસંદ રોટલો ઘડી લો.
- 5
ગરમ તાવડી પર બંને બાજુ રોટલો શેકી લો બીજી બાજુ શેકો ત્યારે થોડો દબાવીને શેકવો જેથી રોટલો ફુલ સે પછી વચ્ચેનો ભાગ અલગ કરી અંદરથી ઘી ચોપડો.
- 6
ગરમાગરમ ઓરો ને રોટલો છાશ દહીં ગોડ મરચા લીલી ડુંગળી અને ઘઉંના પાપડ સાથે પીરસો સાથે મેં લસણની ચટણી અને વઘારેલો ભાત પણ મૂક્યો છે ભાતની જગ્યાએ તમે ખીચડી પણ મૂકી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેગન ભરથા
#masterclassગુજરાતીઓ નું શિયાળાની રુતુ નું મનપસંદ ભોજન એટલે રીંગણ નુ ભરથુ.... મે રોટલા સાથે પીરસ્યું છે. Hiral Pandya Shukla -
રીંગણ નો ઓળો (Ringan no olo recipe in gujarati)
#GA4#Week11#Green onion#પોસ્ટ1રીંગણ નો ઓળો માં લીલી ડુંગળી અને લીલું લસણ તો જોઈએ જ.. શિયાળાની ઠંડી માં રીંગણ માં આયૅન સૌથી વધારે અનેપ્રકૃતિ ગરમ સાથે, લીલી ડુંગળી અને લીલું લસણ, આદુ, મરચા અને ગરમ મસાલો નાખી નેં સીંગતેલ માં રીંગણ નો ઓળો બને એ સ્વાદ માં તો લાજવાબ.. પણ ઠંડીમાં શરીર ને ગરમાવો આપી શરદી સળેખમ થી બચાવે.. અને તાકાત આપી જાય.. Sunita Vaghela -
રીંગણનો ઓળો(Ringan Oro Recipe In Gujarati)
#GA4#Week24શિયાળામાં માર્કેટ માં 3-4 પ્રકારના રીંગણ મળતા હોય છે. તેમાં સૌથી વધુ ધ્યાન ખેંચે તો એ છે ઓળાના રીંગણ. લીલી ડુંગળી અને લીલું લસણ નો ઉપયોગ કરવામાં આવે તો ચટાકેદાર ઓળો બને છે. શિયાળામાં અમારે ત્યાં અઠવાડિયામાં એક વખત તો ઓળો બને જ બને. તો તમે પણ જોઈ લો રીંગણનો ઓળો બનાવવાની રીત. Jigna Vaghela -
કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROK કાઠીયાવાડી કઢી લીલી ડુંગળી, લીલું મરચું, લસણ નાંખી તીખી તમતમતી બનાવવા માં આવે છે. રોટલો, લીલી ડુંગળી, લીલા મરચાં, પાપડ, લાલ મરચાં નું અથાણું સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. 😋 Bhavnaben Adhiya -
લીલો ઓળો (Green Oro Recipe in Gujarati)
અહીંયા મેં લીલી ડુંગળી લીલું લસણ લીલા ટામેટા વાપરી અને ગ્રીન ઓળો બનાવ્યો છે. આમાં લાલ મરચાનો ઉપયોગ કર્યો નથી. Disha Prashant Chavda -
બાજરા નાં રોટલા સાથે કાઠિયાવાડી રીંગણા નો ઓળો
બાજરા નાં રોટલા સાથે રીંગણા નો ઓળો#MBR5 #Week5 #માયબેસ્ટરેસીપીસઓફ2022#BR #લીલી_ભાજી #લીલી_ડુંગળી #લીલું_લસણ#વીન્ટર_સ્પેશિયલ #બાજરો_રોટલા#રીંગણ #કાઠિયાવાડી #ઓળો#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશિયાળા માં લીલી ભાજી ખૂબજ સરસ મળતી હોય છે. એટલે લીલી ડુંગળી , લીલું લસણ, નાખી ને ઓળો બનાવીએ તો ખૂબજ સ્વાદિષ્ટ બનેછેઓળો બનાવવા માટે રીંગણા માં લસણ ની કણી ભરાવી ને શેકવામા આવે છે. પણ હું અલગ અલગ રીંગણા, લસણ, ડુંગળી, ટામેટાં, મરચા પણ શેકું છું જેથી ઓળા માં બર્ન્ટ ફ્લેવર વધવાથી ખૂબજ સ્વાદિષ્ટ બને છે. અહીં મેં બાજરા નાં રોટલા, રીંગણા નો ઓળો, લીલી ડુંગળી, લસણ ની ચટણી, ગોળ નાં ગાંગડા પ્લેટ માં પીરસ્યા છે Manisha Sampat -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
શિયાળામાં આ રીંગણ ખાસ મળતા હોય છે, એટલે એનો ઓળો સરસ લાગે છે. Bela Doshi -
રીંગણનો ઓળો અને બાજરીજુવારના રોટલા (Ringan no oro with bajra-juar roti recipe in Gujarati)
#Cooksnap_challenge#Indian_Food_Recipe#week3#કાઠિયાવાડી_રીંગણનો_ઓળો_વિથ_બાજરીજુવારના_રોટલા ( Kathiyawadi Ringan no Odo/ Bhartu with BajriJuvaar na Rotla Recipe in Gujarati ) @Mrunal Thakkar ji તમારો ખુબ ખુબ આભાર આ સ્વાદિષ્ટ રીંગણ નો ઓળો ની રેસિપી માટે.. મેં પણ તમારી રેસિપી ફોલો કરીને રીંગણ નો ઓળો બનાવ્યો ..જે ખૂબ જ ટેસ્ટી ને સ્વાદિષ્ટ બની હતી..😍 Daxa Parmar -
કુંભણીયા ભજીયા
#શિયાળાઆ છે કાઠીયાવાડ ના કુંભણ ગામના સ્પેશીયલ કુંભણીયા ભજીયા કે ભજી..... આ ભજી શિયાળામાં ખાસ બનાવાય છે કેમકે આમાં લીલા લસણ નો ઉપયોગ કરવામાં આવે છે.... જે શિયાળામાં મળી રહે છે.... આ ભજી નાની નાની અને આકાર વગર ની બનાવામાં આવે છે અને સાદા ભજીયા કરતા થોડા વધારે લાલાશ પડતા કે આકરા તળવામા આવે છે... આ ભજી ટમેટા અને ડુંગળી ના મોટા કાપેલા સલાડ સાથે પીરસવામાં આવે છે.... આ ભજી ની મુખ્ય સામગ્રી લીલું લસણ, કોથમીર અને લીલા મરચાં છે... કડકડતી ઠંડી કે શિયાળાની ગુલાબી ઠંડી માં ગરમાગરમ ભજી એટલે આહાઆઆ.....😊 Hiral Pandya Shukla -
કાઠીયાવાડી ભાણું
#ડીનરઆજે મે બનાવ્યું છે એકદમ ટ્રેડિશનલ કાઠીયાવાડી ભાણું..જે કાઠિયાવાડ માં પ્રખ્યાત.એમાં બાજરાનો રોટલો,મિક્સ દાળ,કેરી નું કાચું,ગોળ,મરચું,અથાણું,પાપડ,ડુંગળી અને ઉનાળા નું અમૃત છાશ... Anjana Sheladiya -
-
કાઠિયાડી ભાણું (Kathiyawadi Bhanu Recipe in Gujarati)
#winterspecial#cookpadindiaશિયાળા માં રીંગણ તો ખાવા જ જોઈએ.ઠંડી માં ગરમા ગરમ રીંગણ નો ઓળો ને રોટલો મળી જાય તો મજા પડી જાય છે.રીંગણ ને ગેસ પર કુક કરવા માં આવે છે જે થી તેનો સ્વાદ ખુબ સરસ આવે છે. Kinjalkeyurshah -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
આ એક કાઠીયાવાડી શાક છે જે શિયાળામાં બનતી વાનગી છે અને ઠંડીમાં તીખું ખાવાની પણ મજા આવે છે..આ એક સ્પાઇસી રેસીપી છે..ઓળો મોટેભાગે સેકીને જ બનાવવા માં આવે છે પણ ઘણા લોકો હવે રીંગણ બાફીને પણ ઓળો બનાવે છે.પણ સેકી ને બનાવવામાં આવેલ ઓળા નો સ્વાદ જ લાજવાબ હોય છે. #TC Stuti Vaishnav -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#WLDશિયાળામાં આવતા રીંગણ ખુબ જ મીઠા હોય છે અને તેમાં પણ મોટા ભરતું બનાવવાનાં રીંગણ પણ કુણા આવતા હોય તો મેં અહીં ડીનર માટે લીલી ડુંગળી નાખી ને ઓળો બનાવ્યો છે શિયાળામાં મજા પડે તેવો ગરમાગરમ સર્વ કરેલ છે 😍 asharamparia -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#WLD#MBR7 શિયાળા માં રાત્રે રીંગણ નો ઓળો રોટલો ખાવા મળે એટલે મજા પડી જાય સાથે ગોળ લીલી ડુંગળી અને છાસ મરચું હોય એટલે તો કહેવું જ શું Bhavna C. Desai -
લીલો ઓળો(Oro recipe in Gujarati)
#GA4#week11ઓળો સામાન્ય રીતે દરેક ના ઘર માં બનતો હોય છે .પરંતુ શિયાળા માં બનાવેલા ઓળા નો સ્વાદ જ અનેરો હોય છે જ્યારે આપણે તેમાં લીલા શાકભાજી ઉમેરીએ છીએ જેમકે લીલી ડુંગળી,લીલું લસણ,લીલી કોથમીર. Anjana Sheladiya -
કાઠીયાવાડી ઓળો અને રોટલો (Kathiyawadi Oro Rotlo Recipe In Gujarati)
#MBR4#week4શિયાળાની સીઝનમાં હૉટ વાનગી છે રીંગણનો ઓળો અને બાજરીના રોટલા. હવે તો કાઠિયાવાડી હોટેલોમાં બારે માસ આ ચીજો મળે છે, પણ એ ખાવાની સાચી ઋતુ છે કડકડતી ઠંડી. માત્ર ગુજરાતીઓને જ નહીં, ગુજરાતી ભોજનના પ્રેમી એવા બિનગુજરાતીઓમાં પણ આ બે વાનગીઓ ખૂબ ફેમસ છે.આજે મેં ગામડાઓમાં બનાવે તે રીતે માટી નાં વાસણો માં જ ઓળો અને રોટલો બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે.. મિત્રો..જરૂર ટ્રાય કરશો... Dr. Pushpa Dixit -
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#LSRશિયાળા ના લગ્નમાં કાઠિયાવાડી મેનુ નો ક્રેઝ વધારે જોવાઅડે છે એટલે રીંગણ ના ઓળા ની recipe જોઈ લો Daxita Shah -
રીંગણ નુંભરથું (Ringan Bharthu Recipe in Gujarati)
#GA4#week9શિયાળા ની સિઝન આવે એટલે રીંગણનો ઓળો આપણને પહેલો યાદ આવે, મસ્ત તાજા બી વગરના રીંગણ જોઈ ઓળો ખાવાનું મન થઈ જાય અને જોડે મસ્ત પાપડ અને લસણની ચટણી મળી જાય તો તો મોજ પડી જાય ચાલો તો આજે આપણે શિયાળો ચાલુ થઇ ગયો છે અને રીંગણ નું ભરતું ખાવાની મજા લઈએ. Dipika Ketan Mistri -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
શિયાળાની મીઠી મીઠી શરૂઆત થઈ ગઈ છે .ત્યારે રીંગણ નો ઓળો અને બાજરાના રોટલાની મજા માણો કાઠીયાવાડી થાળી સાથે .હવે આપને કાઠીયાવાડી હોટલ શોધવાની જરૂર નહીં પડે .પોતાના ઘરમાં જ આનંદ માણી શકશો. #GA4 #Week4 રીંગણનો ઓળો સાથે બાજરાનો રોટલો અને બાજરાનું ચુરમુ Jayshree Chotalia -
-
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8ભરેલા રીંગણભરેલા રીંગણ એ કાઠીયાવાડી સ્પેશિયલ વાનગી છે.. રીંગણ માથી શરીરને ઘણા પોષક તત્વો મળે છે.. આર્યન એમાં ભરપૂર હોય છે રીંગણ ની પ્રકૃતિ ગરમ હોય છે.. એટલે .. શિયાળામાં તો શરીર ને ગરમાવો પણ મળી રહે છે.. Sunita Vaghela -
રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં રીંગણ નો ઓળો ખાવા ની ખુબ મજા આવે.અને ઠંડી માં શરીર ને ગરમી પણ આપે છે. Varsha Dave -
દેશી ભાણું
#હેલ્થીદેશી ભાણું એટલે કે દેશી વાનગી જે હેલ્થી પણ હોય અને ખાવા ની પણ મજા આવે છે. આજે મેં રીંગણ નુ ભડથું અને ,મકાઈ બાજરી અને જુવાર ના રોટલા બનાવ્યા છે. સાથે ગોળ, ઘી, ડુંગરી, અને વઘારેલી ખીચડી અને છાસ. Bhumika Parmar -
-
રીંગણ નો ઓળો
#ઇબુક૧ રીંગણ તાજા હોય, અને જાંબલી ,પર્પલ ક્લર ના આવે એવા ગોળ આકાર ના રીંગણ નો ઓળો બનાવ્યો છે. સાથે આવી ઠંડી હોય તયારે બાજરી ના રોટલા સાથે ખાવાની મજા આવે છે.શિયાળા માં આવતી શાકભાજીલીલી ડુંગળી,લીલું લસણ,લીલી કોથમીર આ બધીજ વસ્તુ હોવાથી ઓળો ખૂબ જ ટેસ્ટી બને છે.. Krishna Kholiya -
-
લાઇવ ગાંઠિયા નું શાક
#ડિનર #સ્ટારકાઠીયાવાડી ભોજન ચટાકેદાર હોય છે. તેમાં આ શાક પણ ખૂબ પ્રખ્યાત છે. જો બહાર ખાવા જતા હોય તો હવે ઘરે જ બનાવો. Bijal Thaker -
ભરથું (Bharthu Recipe in Gujarati)
#GA4#Week11#poat1#GreenOnion શીયાળા ની શરૂઆત થતાજ જાત જા તના શાક,ભાજી આવાલાગે છે અેટલે તરતજ લીલી ડુંગળી, ઓળા,રોટલા ની યાદ આવા લાગે આમ તો લીલી ડુંગળી લગભગ બધા ને ભાવતીજ હોય છેતેમાથી ધણા બધા શાક બનતા હોય છે સેવ,બટેટા,ટામેટાં ,પનીર......પરાઠા વગેરે પણ બનતા હોય છે Minaxi Bhatt
More Recipes
ટિપ્પણીઓ