વેજીટેબલ થુલી
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ અને ફાડા ને ધોઈ ને અડધી કલાક પલાડી રાખો.. બટેટા, વટાણા, કેપ્સીકમ, ગાજર, ટમેટા, લીલુ મરચું કાપી ને તૈયાર રાખો..
- 2
તેલ, ઘી મુકી રાઈ, જીરુ નાખો તતડે એટલે હીગ નાખો હળદર, લીલા મરચા, કડીપતા નાખો..
- 3
બધા વેજીટેબલ નાખો લાલ મરચું, હળદર, મીઠું, ગરમ મસાલો નાખી સોતળો..
- 4
હવે પલાળેલી દાળ અને ફાડા નાખી બરાબર મિક્ષ કરી પાણી નાખી ને કુકર મા ૩ સીટી કરો...
- 5
તૈયાર છે આપણી વેજીટેબલ થુલી તમે એને ઘી, દહીં, છાશ જોડે ખાઈ શકો છો...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11684364

















ટિપ્પણીઓ