કાઠીયાવાડી તુવેર દાળ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેરની દાળને હોય અને કૂકરમા બાફી લેવાની પછી તેની અંદર ટમેટુ નાખી અને બ્લેન્ડર ફેરવી ક્રશ કરી લેવાની પછી સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી હળદર નાખવાની પછી મરચા ની કટકી આદુનો ખમણ ને ૧ ચમચી ખાંડ નાખવાની
- 2
એક કડાઈ ની અંદર એક ચમચી તેલ મૂકી અને વઘાર કરવો તેલ ગરમ થાય ચપટી હિંગ નાંખવી વરસાદ પાણી મીઠા લીમડાના નાખવા વઘારને દાળ ની અંદર નાખો પછી ઉપર તૈયાર છે આપણી કાઠીયાવાડી તુવેર દાળ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11718799










ટિપ્પણીઓ