સાબુદાણા ખીર
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 4 થી 5 કલાક સાબુદાણા ને પલાળી રાખો
- 2
દૂધ ને ધીમા તાપે ઉકળવા મુકો..
- 3
તેમાં એલચી પાવડર ઉમેરો.
- 4
દૂધ માં ઉભરો આવે એટલે સાબુદાણા ઉમેરો.
- 5
હવે ખાંડ ઉમેરો જરૂર મુજબ.
- 6
જુઓ સાબુદાણા સરસ રીતે ઊકળી રહ્યા છે.I
- 7
હવે ખીર સરસ રીતે બની જાય એટલે કાજુ અને બદામ ની કતરણ ઉમેરી ગેસ બન્ધ કરો.લો તૈયાર છે આપની ખીર.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11909117











ટિપ્પણીઓ