રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાણી વાટકી ઘીને ગરમ કરવા મૂકો ત્યારબાદ તેમાં નાખી ધીમા ગેસ પર સાથે આઠ મિનિટ થોડો બદામી રંગનો થાય ત્યાં સુધી શેકો
- 2
રવો શેકાઈ ગયા પછી તેમાં દૂધ અથવા પાણી નાંખી ધીમા ગેસ પર પાણી તથા દૂધ નાખ્યું હોય તે બળી જવા દો ત્યારબાદ તેમાં ખાંડ નાખી છૂટું પડે ત્યાં સુધી ધીમા ગેસ પર શેકો
- 3
આ રીતે ઘી છૂટું પડે છે
- 4
ત્યાર પછી તેને બદામની કતરણ ચારોળી તથા તુલસી ના પાન થી ગાર્નીશ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2Whiteરવાનો શીરો એની ટાઈમ ફટાફટ બની જાય છે અને થોડી કાળજીથી બનાવીએ તો ખૂબ જ ટેસ્ટી બને છે અને ડ્રાયફ્રૂટ નાખવાથી એકદમ રિચ થઈ જાય છે Kalpana Mavani -
-
ગાજર નો હલવો(Carrot halwa recipe in Gujrati)
#મોમમારા મમ્મી ને પૌષ્ટિક વાનગી ખવડાવવાનો ખૂબ શોખ. ઉગાડેલા મગ,મઠ, પાલક, બીટ, ગાજર ની વાનગી બનાવીને જમાડે. મને યાદ છે જ્યારે પહેલી વખત મને શીખવાડવા માટે તેને સાથે ઊભા રહી ને બનાવડાવ્યો તો. આજે જ્યારે પણ બનાવું મમ્મી યાદ આવી જાય. Davda Bhavana -
રવા નો શીરો
#લોકડાઉનઅત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે અને બહાર થી કાંઈ મળતું નથી એટલે ભગવાન ને ભોગ ધરાવવા માટે ઘરેજ શિરો બનાવ્યો છે.. Daxita Shah -
-
-
-
-
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળામાં ગાજરનો ગરમાગરમ હલવો ખાવાની ખૂબ મજા આવે. ઘરે કોઈ મહેમાન જમવા આવવાના હોય અથવા ગરમ-ગરમ કાંઈક ગળ્યું ખાવાનું મન થયું હોય ત્યારે સહેલાઈથી બનાવી શકાય છે. તેમજ સારા પ્રસંગે પણ જમણવારમાં આ હલવો ગરમાગરમ પીરસવામાં આવતો હોય છે. મેં અહીં માવા વગરનો ફક્ત દૂધમાં આ હલવો બનાવેલ છે.#MBR3 Vibha Mahendra Champaneri -
સત્યનારાયણ રવા નો શીરો (Satyanarayan Rava Sheera Recipe In Gujarati)
#cookpedindia#cookpedgujarati Hinal Dattani -
-
ગાજર નો હલવો
#પંજાબીગાજર નો હલવો આમ તો ભરાતભર માં જાણીતું છે. ગાજર નો હલવો, ગુલાબ જાંબુ, રબડી એ પંજાબી ઓ નું પસંદીદા મીઠાઈ છે. તેઓ મીઠાઈ ભોજન પછી લે છે. આપણે ભોજન સાથે લઈએ છીએ. Deepa Rupani -
દૂધીનો હલવો (Bottle Gourd Halwa Recipe In Gujarati)
#mr#મિલ્ક રેશીપી ચેલેન્જ. દુધ અને દૂધી બંને પૌષ્ટિક.મેં અહીંબંનેનું કોમ્બિનેશન કરી હલવાની રેશીપી બનાવી છે.જે સ્વાદિષ્ટ તો હોય જ સાથે હેલ્ધી પણ ખરી. વડી નાનાં-મોટાં સૌને ભાવે.ફરાળી પણ ખરી.જેથી ઉપવાસીઓની પણ પ્રિય-મઝેદાર વાનગી એટલે"દૂધીનો હલવો". Smitaben R dave -
-
ગાજર નો હલવો
#એનિવર્સરી#week 4#desertમારા નાના ભાઈ ને આ ગાજર નો હલવો ખૂબ જ ભાવે છે... Binaka Nayak Bhojak -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11909054
ટિપ્પણીઓ