ભાખરી પિઝા

JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946

#goldenapron3
week 6#
પીઝા

ભાખરી પિઝા

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#goldenapron3
week 6#
પીઝા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ત્રણ વ્યક્તિ માટે
  1. 2 કપભાખરીનો લોટ
  2. મોણ માટે તેલ
  3. નિમક સ્વાદ પ્રમાણે
  4. ૨ નંગ ટામેટા
  5. ૨ નંગ ડુંગળી
  6. કોબી
  7. પીઝા નું ટોપિંગ
  8. કેપસીકમ મરચા
  9. ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો
  10. ૩ નંગ ચીઝ ક્યુબ
  11. ટોમેટો કેચપ
  12. મેક્રોની

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ભાખરીનો લોટ બાંધી લેવો. પછી તે લોટ માંથી ભાખરી બનાવી લેવી. બધા વેજીટેબલ ને કટ કરી લેવા.

  2. 2

    મેક્રોની ને બાફી લેવી નમક નાખીને.

  3. 3

    બનેલી ભાખરી ઉપર પહેલા પીઝા નું ટોપિંગ લગાવો, પછી તેના પર કેપ્સિકમ મરચાં, ડુંગળી, મેક્રોની, ટમેટા બધું એડ કરી દેવું. પછી ચીઝ એડ કરવું.

  4. 4

    પીઝા ને તવા પર roast કરી લેવું. ઓવનમાં પણ roast કરી શકાય. રેડી છે પીઝા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946
પર

ટિપ્પણીઓ

Similar Recipes