કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પૌવા નો ચેવડો
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પૌવા નો ચેવડો રેસીપી મુખ્ય ફોટો

પૌવા નો ચેવડો

kinjal mehta
kinjal mehta @cook_20923780

#goldenapron3
#week 11

#goldenapron3
#week 11

વધુ વાંચો

પૌવા નો ચેવડો

kinjal mehta
kinjal mehta @cook_20923780

#goldenapron3
#week 11

#goldenapron3
#week 11

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 500 ગ્રામપૌવા
  • અડધી વાટકી તળેલી ચણાની દાળ
  • 1વાટકી તળેલા સીંગદાણા
  • ૩ ચમચી તેલ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 3 ચમચીદળેલી ખાંડ
  • 1 ચમચીહળદર
  • ૧ ચમચી તલ
  • અડધી ચમચી લાલ મરચું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    500 ગ્રામ પૌઆ લઈ તેને કડાઈમાં ધીમા તાપે શેકવા દેશો

    પૌવા નો ચેવડો રેસીપી સ્ટેપ1ફોટો
    પૌવા નો ચેવડો રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પૌવા શેકાઈ ગયા બાદ એક કડાઈમાં ત્રણ ચમચી તેલ લેવું અને તેમાં તલથી વઘાર કરીશું ત્યારબાદ તેમાં હળદર અને લાલ મરચું અને ગેસ બંધ કરી અને શેકેલા પૌવા ઉપર તેને રેડી લેશો.

    પૌવા નો ચેવડો રેસીપી સ્ટેપ2ફોટો
    પૌવા નો ચેવડો રેસીપી સ્ટેપ2ફોટો
    પૌવા નો ચેવડો રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં તળેલા સીંગદાણા અને તળેલી ચણાની દાળ ઉમેર્યું. અને થોડોક ઠરે પછી તેમાં દળેલી ખાંડ અને મીઠું ઉમેરીને સરખી રીતે મિક્સ કરી લેશો.

    પૌવા નો ચેવડો રેસીપી સ્ટેપ3ફોટો
    પૌવા નો ચેવડો રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો તૈયાર છે પૌવા નો ચેવડો જે ઓછા તેલમાં બનાવેલો છે જેથી ડાયટમાં પણ ઉપયોગી થઇ શકે.

    પૌવા નો ચેવડો રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

kinjal mehta
kinjal mehta @cook_20923780
પર April 01, 2020 14:32

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પૌંઆ ચેવડો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુખડી
  2. બોમ્બે કેસર હલવો
  3. હાંડવો
  4. પાણીપુરી
  5. શરદી ઉધરસ તાવ માટે ઉકાળો
  1. ચીઝ ઢોસા
  2. ચોકમોકો કોફી
  3. ઘઉં ના લોટ નો શીરો
  4. બટેટા ના મસાલા પરોઠા
https://cookpad.wasmer.app/in-gu/recipes/11932918
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close