બટેટા ના મસાલા પરોઠા
#goldenapron3
#week11
#લોકડાઉન રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટા ને બાફી લો ત્યારબાદ બધી સામગ્રી ભેગી કરી લો
- 2
ત્યારબાદ એક બાઉલમાં બાફેલા બટેટા કાઢી લો એનો માવો બનાવો ત્યારબાદ ગેસ ઉપર એક પેનમાં મુકો અને તેમાં થોડું તેલ નાખી બટેટાનો માવો અને બધો મસાલો નાખી બરાબર મિક્સ કરી લો
- 3
ત્યાર બાદ એક વાસણમાં લોટ લો એમાં સ્વાદ અનુસાર મીઠું અને તેલનું મોણ નાખી લોટ બાંધી લો
- 4
ત્યારબાદ લોટમાંથી લો બનાવી રોટલી વણો અને તેની વચ્ચે તૈયાર કરેલો મસાલો મૂકી ફરી રોટલી બનાવીને તવી પર તેલ વડે પરોઠું શેકી લો તૈયાર છે બટેટા ના મસાલા પરોઠા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11933689
ટિપ્પણીઓ