પનીર ચીઝ ચીલી પરાઠા
#goldenapron3#week2
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંના લોટમાં મીઠું કોથમીર નાખી લોટ બાંધી લેવું ત્યારબાદ તેની બે રોટલી વણી લેવી, એક રોટલી ઉપર બનાવેલું સ્ટફિંગ સ્પ્રેડ કરવું
- 2
સ્ટફિંગ તૈયાર થયા પછી બીજી રોટલી ને તેના તેના પર મૂકીને કોર્નર પેક કરવી
- 3
નોનસ્ટીક તવી પર આ પરાઠાને બટર સાથે શેકી લેવુ. આ પરાઠાને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11955154







ટિપ્પણીઓ