રાંધવાની સૂચનાઓ
- 1
રવા ને છાસ મા પલારી ૩ કલાક રહેવા દો.
- 2
પછી મકાઈ ને ખમણી લો અને રવા મા ઉમેરો, તેમાં આદુ મરચાં ની પેસ્ટ, લસણ, મીઠું સ્વાદાનુસાર અને સોડા નાખી મિક્સ કરો.એક થાળી માં તેલ લગાવી ખીરાને પાથરી અને વરાળ થી બાફી લો.
- 3
એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ હિંગ અને મીઠા લીમડાના પાન નાખી ઢોકળા ઉમેરો અને ધાણા ભાજી નાખી મિક્સ કરો અને સર્વે. કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મકાઈ વાટકી રવા ઢોકળા
સવારનો નાસ્તો થોડો હેલ્ધી હવે ઘણો જરૂરી છે અને ચોમાસાની સિઝનમાં મકાઈ વગર મજા ન આવે આપે છોકરી ના કપડા અને તેમાં કંઇક ટેસ્ટ ઢોકળા નો ટેસ્ટ આખો બદલાઈ જાય છે અમારા તો ફેવરીટ છે#પોસ્ટ૪૧#વિકમીલ૩#માઇઇબુક#સ્ટીમ Khushboo Vora -
-
-
-
-
-
મેથી મકાઈ ના ઢોકળા (Methi Makai Dhokla Recipe In Gujarati)
#GA4#week19 ઢોકળા એ ગુજરાતી નું ફેવરીટ ફરસાણ છે. ઢોકળા નાસ્તા માં,જમવા માં બેવ રીતે ચાલે છે. Vrunda Shashi Mavadiya -
રાગી ના ઢોકળા
#નાસ્તોએકદમ હેલ્ધી ઢોકળા, રાગી બાળકો થી માંડી ને મોટા ઓ માટે ખૂબ જ ઉપયોગી છે..અને સવાર માં ગરમ ગરમ એના ઢોકળા મળી જાય, એ પણ એકદમ ટેસ્ટી,તો મજા પડી જાય.. Radhika Nirav Trivedi -
મગની દાળ પાલક ના ગ્રીન ઢોકળા
#નાસ્તોઆજે મેં નાસ્તામાં મગની ફોતરાં વાળી દાળ અને પાલક ફૂદીનાના પાન અને ધાણા ની પેસ્ટ નાખી ગ્રીન ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે સાથે સાથે પૌષ્ટિક હોય છે. Bhumika Parmar -
-
-
-
રાગી ઢોકળા (Ragi Dhokla Recipe In Gujarati)
#DRC#cookpad_gujarati#cookpadindiaરાગી/નાચણી એક ફાયબરયુક્ત, લોહતત્વ અને કેલ્શિયમ થી ભરપૂર એવું એક ધાન છે. જેમાં સારા કાર્બસ, એમિનો એસિડ અને વિટામિન ડી પણ ઠીક ઠાક માત્રા માં છે. અને રાગી નો લોટ ગ્લુટેન ફ્રી હોય છે જેથી પેટ માટે પણ સારું. આવા પૌષ્ટિક ધાન નો ઉપયોગ આજે મેં રૂ જેવા નરમ ઢોકળા બનાવા માં કર્યો છે. આ ઢોકળા મેં રાગી ના લોટ સાથે રવો ભેળવી ને કર્યા છે જેથી આથો લાવવા ની જરૂર રહેતી નથી. Deepa Rupani -
-
-
-
-
-
-
-
તુવેર દાળ ના ઢોકળા (Tuver Dal Dhokla Recipe In Gujarati)
#કુક, ક્લીક એન્ડ કુકસસ્નેપઆજે મે અહીં યા દાળ નુ પ્રમાણ વઘુ લઈ ને ખાવામાં સોફ્ટ અને સ્વાદિષ્ટ લાગે તેવા તુવેર દાળ ના ઢોકળા બનાવ્યા છે, જેમાં મીઠી લીંમડી અને રાઇ નો વઘાર ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11954438
ટિપ્પણીઓ