ચણા ના લોટ ની મોળી સેવ

સમગ્ર ભારત માં અત્યારે લોક ડાઉન ની પરિસ્થિતી
માં ફસાઈ ગયું છે,ત્યારે આપણા જેવી ઘર ની રાણી તેમના પતિ અને છોકરા માટે સારું સારું ભોજન આછી વસ્તુઓ માંથી બનાવતી હોઈ છે.
આજે મેં મારા રસોડા માં ચણા ના લોટ ની મોળી સેવ બનાવી છે.જેથી મારા બાળકો ને બહાર નો નાસત્તા થી દુર રહે અને ઘરે જ તે ખાઈ શકીયે છીએ.
ચણા ના લોટ ની મોળી સેવ
સમગ્ર ભારત માં અત્યારે લોક ડાઉન ની પરિસ્થિતી
માં ફસાઈ ગયું છે,ત્યારે આપણા જેવી ઘર ની રાણી તેમના પતિ અને છોકરા માટે સારું સારું ભોજન આછી વસ્તુઓ માંથી બનાવતી હોઈ છે.
આજે મેં મારા રસોડા માં ચણા ના લોટ ની મોળી સેવ બનાવી છે.જેથી મારા બાળકો ને બહાર નો નાસત્તા થી દુર રહે અને ઘરે જ તે ખાઈ શકીયે છીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા વાસણ માં ચણા ના લોટ અને ચોખા ના લોટ ને ચારણી થી ચાળી લો.
- 2
હવે તેમાં હળદર,મીઠું અને મોણ માટે નું તેલ નાખી દો.
- 3
બધું મિક્સ કરી લઈ ને થોડું થોડું પાણી નાખતા જઈ ને નરમ લોટ બાંધી લો.અને તેની ઉપર તેલ લગાવી લો.દસ મિનિટ માટે લોટ ને સાઈડ માં મુકી ડો.
- 4
હવે સેવ પાડવાના સંચા માં ચણા ના લોટ ને ભરી ને ગરમ તેલ માં સેવ બનાવી લો.સેવ તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સેવ (Sev Recipe In Gujarati)
સેવ એક એવી રેસીપી છે ખાવા માં સ્વદિષ્ટ સાથે સાથે બીજી વસ્તુઓ માં મિક્સ કરી ને ખાઈ શકીયે. Harsha Gohil -
-
ચોખા નાં લોટ ની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati)
#FDS મારા લાઈફ પાર્ટનર અને સાથે મારા ફેવરીટ બેસ્ટ ફ્રેન્ડ માટે બનાવી છે.તેમને જરા ચટપટી તીખી ભાવે તેથી આદું મરચાં ની પેસ્ટ ઉમેરી બનાવી છે. Bina Mithani -
-
પાણીપુરી ની પૂરી
અત્યારે લોક ડાઉન માં પાણીપુરી ની પૂરી મળતી નથી. તો મને થયું ઘર માં રવો પડ્યો છે અને ઘઉં નો લોટ તો હોય જ તો થયું એક ટ્રાય કરી જોઈ એ પાણીપુરી ની પૂરી બનવાની.#goldenapron3Week 4#Rava Shreya Desai -
-
ચણા ના લોટ નો શીરો
ભારતીય રસોડા માં અલગ અલગ વેરાયટી ના શિરા જોવા મલે છે એમાં ચણા ના લોટ માંથી બનેલો શિરો ખુબ જ હેલ્ધી હોય છે પણ ખાંડ ના લીધે તે ડાયાબિટીસ હોય તે લોકો ખાઈ શકતા નથી તો મે આજે ગોળ અને સુંઠ નાંખી ને બનાવ્યો છે, તો એ ચોમાસા માં અને ખાસ કરી ને બાળકો માટે પણ ખુબ જ હેલ્ધી રહેશે.#સુપરશેફ2 #મિઠાઈ #માઇઇબુક #પોસ્ટ૮ Bhavisha Hirapara -
ઘઉં ના લોટ ની ફરસી પુરી
#FF3#શ્રાવણ ગુજરાત માં શ્રાવણ વદ સાતમના દિવસે શીતળા સાતમ નો તહેવાર ઉજવવામાં આવે છે ,આ દિવસે ચૂલો સળગાવવા માં નથી આવતો, આગળ ના દિવસે એટલેકે રાંધણ છઠ ના દિવસે પુરી થેપલા વડા સુખડી ગેસ,ભીંડા ,કંકોડા ,કારેલા જેવા કોરા શાક બનાવી સાતમ ના દિવસે ઠડું ખાવા માં આવે છે,આ દિવસે શીતળા માતા ની પૂજા કરવા માં આવે છે અને શીતળા માં પાસે બાળકો ની સુખાકારી અને સ્વસ્થતા માટે પ્રાર્થના કરવા માં આવે છે. Dharmista Anand -
નમકીન સેવ(Namkin sev recepi in Gujarati)
#વીકમિલ3મને મારા મમ્મીના હાથની બનાવેલી છે સેવ ખૂબ જ ભાવે. આજે પણ મારા મમ્મી જ્યારે બનાવે ત્યારે લગભગ મોકલાવી દે. ચા ની અંદર સેવ નાંખી ચમચીથી ખાવાની મજા ખૂબ જ આવે છે ત્યારે હું બાળક બની જાઉં છું. મારા ઘરના મારા પર ખૂબ હસે છે પણ કાંઈ વાંધો નહીં થોડી વાર બાળક બનવાની ખુબ મજા આવે છે. Davda Bhavana -
જવાર ના લોટ ની ચકરી
#દિવાળીઈન્સ્ટન્ટ ચકરી બનાવવી હોય અને તે પણ હેલ્થી ઈનગ્રીડીયન્ટસ વાપરીને, તો આ રીતે બનાવી શકાસે. Bijal Thaker -
પાલક ના પરાઠાં(palak na parotha recipe in gujarati)
પાલક ખાવા થી પાચન તંત્ર સુધરે છે. આંખો ની રોશની વધે છે. અને હિમોગ્લોબીન વધે છે. ચામડી નું તેજ વધે છે. અને વાળ માટે પણ ખુબ ઉપયોગી છે. આટલા બધા ફાયદા હોય એટલે પાલક તો ખાવી જ જોઈએ. Daxita Shah -
-
-
-
-
-
ટોમેટો ફ્લેવરની ચોખા ની સેવ
#રાઈસ#ઇબુક૧#૨૩માર્કેટમાં ટોમેટો ફ્લેવર ની વેફર્સ, સોયા સ્ટીક, નાચોસ વગેરે મળે છે. પણ તેમાં ટોમેટો એસેન્સ, કલર પણ ઉપયોગ થતો હોય છે પણ મેં આજે ટોમેટો ફ્લેવર ની ચોખાની સેવ ટોમેટો અને કલર માટે બીટ નાખીને હેલ્થી બનાવેલી છે જે બાળકોની સાથે સાથે મોટાઓને પણ ભાવે તેવી સ્વાદિષ્ટ છે. Bansi Kotecha -
-
ચોખાના લોટ ની ચકરી
#RB10#Week10નાસ્તા માટે ઉત્તમ છે..બપોર ની ચા સાથે કે બાળકોને બ્રેક ટાઈમ માં ખાવા માટે lanchbox માં આપી શકાય. Sangita Vyas -
-
ચોખા ના લોટ ની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati)
#LB મે અહી ચકરી નો અલગ અલગ શેપ્ આપ્યો છે ગોળ આકાર ની પણ બનાવી છેKusum Parmar
-
-
-
ચોખા ના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
મારી ઘરે નાસ્તા માં અવાર નવાર બને છે. ખાવા માં એકદમ ક્રિસ્પી અને પોચી છે. ઘણા લોકો ઘઉં ના લોટ ની ચકરી માં પોટલી બાંધી ને બાફી ને કરે છે. પણ આ રીત બહુ સહેલી છે. Arpita Shah -
મકાઈ ના લોટ ની ખોબા રોટી
આ રોટી એકદમ બિસ્કિટ જેવી લાગે છે.આ રાજસ્થાની મારવાડી ડીશ , છે. કાંસા ના વાસણ માં રાજસ્થાન માં ગામડા માં ખવાય છે.#તવા#goldenapron2 week'. 10 Pinky Jain -
ત્રિરંગી ગાઠીયા (Tirangi Gathiya recipe in gujrati)
#મોમ#Goldenaprone3#week1#besanઆ ગાઠીયા મારા બાળકો ને ખુબજ ભાવે છે અને લોક ડાઉન માં ફરસાણ મળતું નથી તો મે ઘરે બનાવ્યા છે. Kiran Jataniya
More Recipes
ટિપ્પણીઓ