કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પંજાબી છોલે
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પંજાબી છોલે રેસીપી મુખ્ય ફોટો

પંજાબી છોલે

Radhika Nirav Trivedi
Radhika Nirav Trivedi @cook_15819773
Bharuch

#કાંદાલસણ #લોકડાઉન મે આજે કાંદા લસણ વગર છોલે બનાવ્યા છે..

#કાંદાલસણ #લોકડાઉન મે આજે કાંદા લસણ વગર છોલે બનાવ્યા છે..

વધુ વાંચો

પંજાબી છોલે

Radhika Nirav Trivedi
Radhika Nirav Trivedi @cook_15819773
Bharuch

#કાંદાલસણ #લોકડાઉન મે આજે કાંદા લસણ વગર છોલે બનાવ્યા છે..

#કાંદાલસણ #લોકડાઉન મે આજે કાંદા લસણ વગર છોલે બનાવ્યા છે..

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૩
  • ૧ કપ છોલે (૬-૭ કલાક પલાળેલા)
  • ૨ ટામેટા
  • ૧ લીલું મરચું
  • ૧ નાનો ટુકડો આદુ
  • મીઠું સ્વાદાનુસાર
  • ચપટીહિંગ
  • ૩ ચમચી તેલ
  • ૧/૪ ચમચી જીરૂ
  • ૧/૨ ચમચી લાલ મરચું
  • ૧/૪ ચમચી હળદર
  • ૧/૨ ચમચી ધાણાજીરૂ
  • ૧/૨ ચમચી કિચન કિંગ મસાલો
  • ૧/૨ ચમચી ગરમ મસાલો
  • ૧ થી ૧ ૧/૨ કપ પાણી
  • ચપટીકસૂરી મેથી
  • ૧ ચમચી બેસન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    પલાળેલા છોલે ચણા ને કુકર માં બાફી લેવા. મિક્ષર જાર માં ટામેટા, લીલું મરચું, આદુ નો ટુકડો લઈ ક્રશ કરી પેસ્ટ તૈયાર કરવી..કડાઈ માં તેલ લઇ ગરમ થાય એટલે જીરૂ ઉમેરવું, તતડે એટલે બનાવેલી ટામેટા ની પેસ્ટ ઉમેરી કચાશ દૂર થાય ત્યાં સુધી હલાવતા રહેવું.

    પંજાબી છોલે રેસીપી સ્ટેપ1ફોટો
    પંજાબી છોલે રેસીપી સ્ટેપ1ફોટો
    પંજાબી છોલે રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બધાજ મસાલા ઉમેરી શેકાવાની સુંગંધ આવે ત્યાં સુધી હલાવતા રહેવું.૧/૪ કપ પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી પાણી બળે ત્યાં સુધી હલાવતા રહેવું.કસૂરી મેથી ઉમેરવી.

    પંજાબી છોલે રેસીપી સ્ટેપ2ફોટો
    પંજાબી છોલે રેસીપી સ્ટેપ2ફોટો
    પંજાબી છોલે રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બાફેલા છોલે ઉમેરવા,મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરીને બરાબર મિક્સ કરવું..હવે એક વાટકી માં ૧ ચમચી બેસન + ૨ ચમચી પાણી લઈ મિક્સ કરી પેસ્ટ બનાવી છોલે માં એડ કરી ઢાંકી ૫-૭ મિનિટ કુક કરી લેવું. પૂરી કે પરાઠા સાથે સર્વ કરો.

    પંજાબી છોલે રેસીપી સ્ટેપ3ફોટો
    પંજાબી છોલે રેસીપી સ્ટેપ3ફોટો
    પંજાબી છોલે રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Radhika Nirav Trivedi
Radhika Nirav Trivedi @cook_15819773
પર April 09, 2020 13:29
Bharuch
aspiring chef
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પંજાબી છોલે

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વિહિપ ક્રીમ.(કેક સજાવા માટેની ક્રીમ)
  2. સ્ટફ્ડ થેપલા
  3. દૂધી ની સ્વીટ નૂડલ્સ (સુતરફેણી)
  4. નાચોસ
  5. સમોસા
  1. મિસળ પાઉં
  2. પંજાબી કઢી
  3. સાબુદાણા ની ખીર
  4. રાયતા ગાજર મરચાં
https://cookpad.wasmer.app/in-gu/recipes/12038791
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close