રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સો ગ્રામ ખાટુ દહી
  2. 2 ટેબલસ્પૂનબેસન
  3. 3લીલા મરચાં
  4. 4કળી લસણ
  5. 4-5 પાનલીમડો
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 3-4વઘાર માટે તજ લવિંગ
  8. 1 ચમચી છીણેલું આદુ
  9. 1 ચમચી વઘાર માટે ઘી
  10. 1/2 ચમચીજીરૂ
  11. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં દહી લઇ તેમાં બેસન કાલવી દેવો.. તેમાં મીઠું લીલા મરચાં અને પાણી નાખી હલાવો

  2. 2

    પછી ગેસ પર અને ઉકાળવા મુકો તે અંદર તજ અને લવિંગ, છીણેલું લસણ અને લીમડો નાખીને ઉકળવા દો

  3. 3

    તે ઊડી જાય પછી તેને ઘી જીરું હિંગ અને લીમડાનો વઘાર કરો

  4. 4

    કરીને ગરમા-ગરમ મસાલા ખીચડી સાથે સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Karuna Bavishi
Karuna Bavishi @cook_19134369
પર

ટિપ્પણીઓ

Similar Recipes