રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા આગલે દિવસે ચોખા ને દાડ પલા ડી ડો પછી સવારે સારા પાણી થી ધોય ને મિક્સરમાં કર્સ કરી ખીરું કરી લો તેમાં છાસ એડકરજો કર્સ કરવામાં
- 2
ખીરું ત્યાર થયગુ પછી તેને ઢાંકી ને રાખી દો 6.7 કલાક
- 3
પછી તુવેર દાલ લો તેને બાફી લો ને ત્યારકરો તેમાં બધો મસાલો એડકરો ને તેલ મિકી તેનો વઘાર કરો રેડી છે સંભાર
- 4
સંભાર ત્યાર છે પછી ઈડલી રેડી કરવા ખીરું લો તેમાં 1.ચમચી ઇનો નાખો ને એકદમ ફીનો ને ઈડલી સ્ટેન્ડ માં તેલ લગાવી ખીરું એડકરો ને ગેસપર મુકો 7 મિનિટ રેવડો
- 5
ઈડલી ત્યાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12158756









ટિપ્પણીઓ