ફરાળી ઉત્તપમ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીમોરૈયા
  2. 1/2 વાટકીસાબુદાણા
  3. 1 નંગદૂધી
  4. 2 નંગબટાકા
  5. 1 નંગલીલુ મરચું
  6. 1 ચમચીમરી પાવડર
  7. 1 ચમચીહળદર
  8. નમક સ્વાદ મુજબ
  9. 1 ચમચીધાણા ભાજી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મોરૈયો ને સાબુ દાણા ને મિક્સર માં પીસી લો.તેને થોડી વાર ખીરું બનાવી ને બાજુ માં રાખી દો

  2. 2

    ત્યાર બાદ તેમાં ખમણી ને બટેટા તેમજ દૂધી ને આદુ મરચા ની પેસ્ટ ને નાલ તેમજ મરી પાઉડર નાખી દો.

  3. 3

    હવે તવી માં થોડું જાડું પાથરી દો ચડી જાય પછી ટામેટા સોસ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Geeta Solanki
Geeta Solanki @cook_20916507
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes