મગ ની દાળ ના ચિલ્લા

VANITA RADIA
VANITA RADIA @cook_18131185
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાટકી મગ ની દાળ ફોતરાં વાળી
  2. 8-10પાલક ના પાન
  3. 1/2 વાટકીકોથમીર
  4. 4-5મરચાં
  5. આદુ કટકો
  6. 1/2 વાટકીરવો
  7. મીઠું સ્વાદાનુસાર
  8. 1 વાટકીતેલ
  9. 2 ચમચીચણા નો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મગ ની દાળ ને પલાળવી.

  2. 2

    મિક્સરમાં પાલક ના પાન, કોથમીર, લીલા મરચા અને આદુ ને ક્રશ કરો.પછી તેમાં મગની દાળ નાખો અને અધકચરૂ ક્રશ કરો.

  3. 3

    તેમાં મીઠું ચણા નો લોટ અને રવો ‌નાખી મિક્સ કરી ખીરું તૈયાર કરો.

  4. 4

    લોઢી પર ચિલ્લા પાળી તેલમાં શેકી લો અને સર્વ કરો.

  5. 5

    ચિલ્લા ને સોસ અને ચા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
VANITA RADIA
VANITA RADIA @cook_18131185
પર

ટિપ્પણીઓ

VANITA RADIA
VANITA RADIA @cook_18131185
આ‌ ચિલ્લા એ પ્રોટીન રીચ રેશીપી છે.જે ડાયેટ માટે બેસ્ટ છે.

Similar Recipes