કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાચી કેરીનો આચરી સંભારો.(kachi Keri no achari sambharo in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાચી કેરીનો આચરી સંભારો.(kachi Keri no achari sambharo in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાચી કેરીનો આચરી સંભારો.(kachi Keri no achari sambharo in Gujarati)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

આ એવો સંભારો છે જે તમે તાજો ખાવો હોઈ તો પણ ખૂબ સરસ લાગે અને. કેરીના અથાણાં ની જેમ આખું વરસ પણ ખાઈ શકાય. તાજો ખાવો હોયતો બરણી માં ભરી તેલ માં ડૂબતો કરવાની જરૂર નથી.

આ એવો સંભારો છે જે તમે તાજો ખાવો હોઈ તો પણ ખૂબ સરસ લાગે અને. કેરીના અથાણાં ની જેમ આખું વરસ પણ ખાઈ શકાય. તાજો ખાવો હોયતો બરણી માં ભરી તેલ માં ડૂબતો કરવાની જરૂર નથી.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1રાજા પુરી કેરી
  • 1 ચમચીમીઠું
  • 1 ચમચીહળદર
  • ૫૦ ગ્રામ અથાણાનો સંભાર (મેથીનો કુરિયો,હિંગ, મીઠું, લાલ મરચું)
  • 1વાડકી તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરી ને છાલ ઉતારી લો. હવે એને છીણી લો, પછી એમાં એક ચમચી મીઠું અને હળદર ઉમેરી બરાબર મિક્સ કરી ૨૦ મિનિટ રહેવા દો.

    કાચી કેરીનો આચરી સંભારો.(kachi Keri no achari sambharo in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કાચી કેરીનો આચરી સંભારો.(kachi Keri no achari sambharo in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કાચી કેરીનો આચરી સંભારો.(kachi Keri no achari sambharo in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એ છીણ ને હાથમાં લય બન્ને હાથ થી દબાવીને બધું પાણી નીચોવી દો. પછી એમાં અથાણાં નો સંભાર ઉમેરો બરાબર મિક્સ કરો. તરત ખાય જવાના હોય તો એમાં ૩ ચમચી તેલ નાખી કાચ ના બાઉલ માં ભરી વાપરી શકાય. અને લાંબા સમય સુધી રાખવા ના હોય તો બરણી માં ભરી સંભારો ડૂબે એમ તેલ રેડી દો. તો તૈયાર છે કાચી કેરીનો આચરી સંભારો. આ સંભારો ચિચડી કે ભાત કે ખાખરા, ભાખરી કઈ પણ સાથે ખૂબ સરસ લાગે છે. તો ટ્રાય કરજો.

    કાચી કેરીનો આચરી સંભારો.(kachi Keri no achari sambharo in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કાચી કેરીનો આચરી સંભારો.(kachi Keri no achari sambharo in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કાચી કેરીનો આચરી સંભારો.(kachi Keri no achari sambharo in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કાચી કેરીનો આચરી સંભારો.(kachi Keri no achari sambharo in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કાચી કેરીનો આચરી સંભારો.(kachi Keri no achari sambharo in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કાચી કેરીનો આચરી સંભારો.(kachi Keri no achari sambharo in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Manisha Desai
Manisha Desai @manisha12
પર May 02, 2020 10:59
Surat
I love cooking.
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Swaminathan
Swaminathan @Swami_180828
May 02, 2020 11:22
Very nice madam
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સંભારો કાચી કેરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાજુ ચેરી કુકીઝ (Cashew cherry cookies in gujrati)
  2. સ્પ્રાઉટ કોન (Sprout Cone Recipe In Gujarati)
  3. સુખડી (Sukhdi Recipe In Gujarati)
  4. ઇન્સ્ટન્ટ ચોખા ની જલેબી (Instant Rice Jalebi Recipe In Gujarati)
  5. વાટી દાળ ના ખમણ (Vati dal na khaman recipe in Gujarati)
  1. મેન્ગો શીરો
  2. પાપડીનો લોટ (ખીચું)
  3. ફ્યુઝન ખીર
  4. બટર બિરયાની
https://cookpad.wasmer.app/in-gu/recipes/12373601
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close