લેમન કોરીએન્ડર રાઈસ (Lemon coriander rice recipe in gujrati)

Radhika Nirav Trivedi @cook_15819773
#ભાત આ રાઈસ એકદમ ફ્લેવર ફૂલ બને છે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે, રાઈસ ને પ્લેન કર્ડ સાથે સર્વ કરાય છે.
લેમન કોરીએન્ડર રાઈસ (Lemon coriander rice recipe in gujrati)
#ભાત આ રાઈસ એકદમ ફ્લેવર ફૂલ બને છે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે, રાઈસ ને પ્લેન કર્ડ સાથે સર્વ કરાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં ઘી અને તેલ લેવું, તજ, તમાલ પત્ર, મારી, લવિંગ, ઈલાયચી અને જીરૂ ઉમેરી જીરૂ તતડે એટલે ડુંગળી સમારેલી એડ કરી લાઈટ પિંક કલર ની થાય એવી સાંતળવી.સમારેલા કેપ્સીકમ અને વટાણા એડ કરી ૧/૪ કપ પાણી અને શાક ના ભાગ નું મીઠું ઉમેરી ઢાંકી વટાણા ચડવા દેવા.
- 2
ચટણી ની બધી સામગ્રી મિક્ષ્ચર જાર માં લઇ ક્રશ કરી પેસ્ટ બનાવી, પેસ્ટ એડ કરવી.ગરમ મસાલો, ધાણાજીરૂ, ઉમેરી ચટણી ને થોડી સાંતળી લેવી. ઓસવેલાં રાઈસ ઉમેરવા.
- 3
મિક્સ કરી ૫ મિનિટ ઢાંકી કુક થવા દેવા, છેલ્લે કોથમીર અને ફુદીનો સમારેલા ઉમેરી મિક્સ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12389188

ટિપ્પણીઓ (3)