રાઈસ બોલ (Rice Balls recipe in gujrati)

Nikita Prajapati
Nikita Prajapati @cook_20427131

રાઈસ બોલ (Rice Balls recipe in gujrati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨કપ -રાધેલા ભાત
  2. ૨ચમચી- પાણી
  3. ૩-૪ લીલા મરચા
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. ૧.૫ વાટકી - ચોખાનો ઝીણો લોટ
  6. વધારે માટે
  7. 2ચમચી - તેલ
  8. 1ચમચી - હીંગ
  9. 1ચમચી - રાઈ
  10. ૭-૮ લીલા મરચા
  11. 2ચમચી- ચીલી ફેલકસ
  12. 1નંગ - લીંબુનો રસ
  13. ૧૦- ૧૨ લીમડાના પાન
  14. ૧૦-૧૨ તૂતપીક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ભાતને મિકસર જારમાં પીસી લો. પછી તેમા મીઠું ચીલી ફેલકસ મરચાની પેસ્ટ અને ચોખાનો લોટ નાખી લોટ બાધી દો. પછી તેના નાના ગોટા વાળી તેને ઉકળતા પાણીમાં બાફી લો. ગોટા ડૂબી જાય તેટલું પાણી રાખવું.પછી ગોટાને ૮-૧૦ મિનિટ માટે થવા દો. ગોટા બફાઇ જાય પછી તેને ઠંડા કરી લો.

  2. 2

    પછી એક પેનમાં તેલ મૂકી તેલ થાય એટલે તેમાં રાઈ હીંગ કાપેલા મરચા લીમડાના પાન નાખી દો. પછી તેમા રાઈસ બોલ નાખી હલાવી દો. પછી ઉપરથી ચીલી ફેલકસ અને લીંબુનો રસ નાખી મિક્સ કરી લો. પછી સિ઼ઝવન ચટણી સાથે સવॅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nikita Prajapati
Nikita Prajapati @cook_20427131
પર

Similar Recipes