મિક્સ વેજીટેબલ ખીચડી(Mix Vegetable Khichdi recipe in gujarati)

Prafulla Tanna @cook_20455858
#goldenapron3 week૧૫ #ભાત
મિક્સ વેજીટેબલ ખીચડી(Mix Vegetable Khichdi recipe in gujarati)
#goldenapron3 week૧૫ #ભાત
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરો
- 2
ત્યાર બાદ કુકર માં તેલ મૂકી તેમાં રાઈ, જીરું, તજ, લાલ - લીલાં મરચાં અને લીમડા ના પાંદડા મૂકી વઘાર કરો
- 3
વઘાર થઈ જાય પછી તેમાં બટાકા અને વટાણા ઉમેરો
- 4
ત્યાર બાદ તેમાં ચોખા અને મગ તથા તુવેર ની દાળ તથા બધા મસાલા ઉમેરો
- 5
ત્યાર બાદ બધી સામગ્રી. ને સરખી રીતે મિક્સ કરો
- 6
ત્યાર બાદ તેમાં ૩ વાટકા પાણી ઉમેરો અને કુકર બંધ કરી ૧૫ મિનિટ સુધી ફૂલ આંચ પર પકાવો ત્યાર બાદ ૫ મિનિટ સુધી ધીમી આંચ પર ચડવા દો.
- 7
તૈયાર છે મિક્સ વેજિટેબલ ખીચડી. પસંદગી અનુસાર કોથમીર અને મસૂર થી ગાર્નિશ કરો. મસૂર ના બદલે તમે સેવ, ટામેટા. ના નાના પીસ પણ ઉમેરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પ્રોટીન ખીચડી (protein khichdi Recipe in Gujarati)
#મોમમારી ફેવરિટ જે મારી મમ્મી મારી માટે બનાવતી હતી. TRIVEDI REENA -
રાજસ્થાની ખીચડી વિથ કઢી (Rajasthani Khichdi & Kadhi Recipe In Gujarati)
#goldenapron3#ડીનર#ભાત Shital Joshi -
-
મિક્સ દાળ વેજીટેબલ ખીચડી (Mix Dal Vegetable Khichdi Recipe In Gujarati)
#WKRમિક્સ દાળ વેજીટેબલ ખીચડી એ વન પોટ મીલ છે . આ ખીચડી કુકરને બદલે છુટ્ટી બનાવવામાં આવી છે જેથી તેની મીઠાશ અને પોષણ તત્વો માં વધારો થાય છે Bhavini Kotak -
-
-
તુવેર દાળ ની છુટ્ટી ખીચડી (Tuver Dal Chhuti Khichdi Recipe In Gujarati)
આજે લંચ માં તુવેર દાળ ની ખીચડી ખાટી મીઠી કઢી ગુવાર બટાકા નું શાક રોટલી છાશ પાપડ બનાવ્યું હતું. Sonal Modha -
-
-
છાલ વાળા બટાકા નુ શાક (Potato sabji recipe in gujarati)
#goldenapron૩ #છાલ વાળા બટાકા નુ શાક Prafulla Tanna -
-
-
-
ટેસ્ટફૂલ ગુજરાતી દાળ (Tasteful Gujarati Dal recipe in gujarati)
#goldenapron૩ week૧૬ #મોમ Prafulla Tanna -
-
-
-
-
-
-
-
મિક્સ દાળ ખીચડી (Mix Dal Khichdi Recipe In Gujarati)
#GA4#Week7શરીર માટે ફાયદાકારક અને વિટામિન પ્રોટીન થી ભરપુર આ મિક્સ દાળ ખીચડી સ્વાદિષ્ટ બને છે... Ranjan Kacha -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12389138
ટિપ્પણીઓ